gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા અને નવી મુંબઈમાંજામશે વિમેન્સ પ્રીમિયર લીગ ૨૦૨૬નો જંગ | Vadodara and Navi Mumbai will battle …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરા અને નવી મુંબઈમાંજામશે વિમેન્સ પ્રીમિયર લીગ ૨૦૨૬નો જંગ | Vadodara and Navi Mumbai will battle …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુ.પી.એલ.) ૯ જાન્યુઆરીથી શરૂ થશે. આ લીગની તમામ મેચ નવી મુંબઈ અને વડોદરા ખાતે યોજાશે. જ્યારે ફાઇનલ પ ફેબ્રુઆરીએ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે.

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના સીઈઓ સ્નેહલ પરીખે જણાવ્યું કે, ડબલ્યુ.પી.એલના અધ્યક્ષ જયેશ જ્યોર્જે પ્લેયર ઓક્શન દરમ્યાન શિડ્યૂલની જાહેરાત કરી છે. ભારતીય મહિલા ટીમની વિશ્વ કપ જીત બાદ મહિલા ક્રિકેટને લઈને દેશભરમાં અદ્વિતીય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીસીએ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા – વેસ્ટ ઈન્ડીઝ મહિલા વન ડે સિરીઝની ૩ મેચમાં ૧૨ હજારથી વધુ પ્રેક્ષકો, ડબલ્યુ.પી.એલ. અગાઉની આવૃત્તિની ૬ મેચમાં ૨૨ હજારથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઇન્ટરનેશનલ માસ્ટર્સલીગની ૬ મેચમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, યુવરાજ સિંહ, શેન વોટસન, ઇયોન મોર્ગન, જેક્સ કાલિસ, કુમાર સંગક્કરા, યુસુફ અને ઈરફાન પઠાણ સહિતના લિજેન્ડ્સે ભાગ લીધો હતો અને ૨૩ હજારથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ૧૧ જાન્યુઆરીએ બીસીએ સ્ટેડિયમ ખાતે મેન્સ આંતરરાષ્ટ્રીય ઇન્ડિયા – ન્યૂઝિલેન્ડ વન-ડે ક્રિકેટ મેચનું આયોજન થશે.

બીસીએના ખેલાડીઓ પર ધનવર્ષા

ડબલ્યુ.પી.એલ. ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાધા યાદવને ૬૫ લાખમાં, ભારતીય ક્રિકેટ ટીમની વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટિયાને ગુજરાત જાયન્ટ્સની ટીમે ૫૦ લાખમાં, ઓલ્ડ રાઉન્ડર ગેસ્ટ પ્લેયર શિખા પાંડેને રૂ. ૨.૪૦ કરોડ અને પૂનમ ખેમનારને મુંબઈ ઇન્ડિયન્સે રૂ. ૧૦ લાખમાં પોતાની ટીમ સાથે જોડ્યા છે, જ્યારે બીસીએના ખેલાડીઓ પ્રજ્ઞા રાવત, હની પટેલ, નૃપ વ્યાસ, ડબલ્યુ.પી.એલ. ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
સરથાણા પોલીસની રહેમ નજર હેઠળ 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજો વેચે છે | A 10 year old boy sells marijuana …

સરથાણા પોલીસની રહેમ નજર હેઠળ 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજો વેચે છે | A 10 year old boy sells marijuana ...

વિદેશમાં છુપી સંપત્તિ ધરાવતા હાઈ-રિસ્ક ટેક્સપેયર્સને CBDTની ચેતવણી | CBDT warns high risk taxpayers

ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા-મસાજ પાર્લર સામે ફરી તવાઈ | Another crackdown on illegal spa massa…

ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા-મસાજ પાર્લર સામે ફરી તવાઈ | Another crackdown on illegal spa massa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં જોડીયાના નજીક કાચા રસ્તે ગઈકાલે મોડી સાંજે વેપારીને આંતરી લઈ લૂંટી લેવાયો : પોલીસ દ્વારા ન…

1 year ago
પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન | defence ministe…

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

5 months ago
માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News