gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાકી મિલકત વેરા માટે કોર્પોરેશનની કડક ઉઘરાણી

ચાલુ વર્ષે રૃા.૭૨.૯૩ કરોડની વસૂલાત બાદ પણ બાકીદારો સામે સિલિંગનું હથિયાર ઉગામવામાં આવ્યું

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ વર્ષ દરમિયાન મિલકત
વેરા પેટે ૭૫ ટકા ઉપરાંતની વસુલાત થઈ જવા પામી છે. અત્યાર સુધીમાં ૧
,૨૦,૭૦૩ મિલકત ધારકો
દ્વારા ૭૨.૯૩ કરોડનો વેરો ભરી દેવામાં આવ્યો છે. ત્યારે આખરી નોટિસ બાદ પણ વેરો
નહીં ભરવા આવેલા ઝુંડાલ અને ભાટમાં ૯૯ જેટલા મિલકત ધારકોની મિલકત સીલ કરી દેવામાં
આવી છે.

પાટનગર ગાંધીનગર શહેરની મહાનગરપાલિકાનું વિસ્તરણ થયા બાદ
હાલ ૧.૭૫ લાખ કરતા વધુ મિલકતોનો સમાવેશ થઈ ગયો છે ત્યારે મહાનગરપાલિકાની મિલકત
વેરા શાખાને પણ જંગી આવક થઈ રહી છે. ચાલુ વર્ષ દરમિયાન મિલકત વેરો વસૂલવા માટે
મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીને પગલે અત્યાર સુધીમાં ૧
,૨૦,૭૦૩ મિલકત ધારકો
દ્વારા ૭૨.૯૩ કરોડ રૃપિયાનો વેરો ભરી દેવામાં આવ્યો છે. જેમાં ૫૯
,૦૫૧ જેટલા મિલકત
ધારકોએ ૨૮.૮૩ કરોડ રૃપિયાનો વેરો ઓનલાઈન માધ્યમથી ભરી દીધો છે તો મિલકત વેરાની
વસુલાત કરવા માટે સમય મર્યાદામાં વેરો નહી ભરતા એક લાખ રૃપિયા કરતા વધુ રકમના ૬૩૯
જેટલા બાકીદારોને પ્રથમ અને અંતિમ નોટિસ આપવામાં આવી હતી અને તેના કારણે ૧૩ કરોડ
રૃપિયાની બાકી વસુલાત કરી લેવામાં આવી હતી. અંતિમ નોટિસ બાદ પણ વેરો ભરવા નહીં
આવેલા મિલકત ધારકોની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે અને
તેની સાથે મિલકતો સીલ કરવામાં આવી રહી છે. ત્યારે આજે મિલકત વેરા વસુલાત માટે
સીલીંગ ઝુંબેશના ભાગરૃપે ગાંધીનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલા ઝુંડાલ
વિસ્તારના સરજુ એરેના કોમ્પ્લેક્ષની ૮૦ મિલકતો તેમજ ભાટ ખાતે આવેલ રાધે ફોરચ્યુન
કોમ્પલેક્ષની ૧૯ મિલકતોને સીલ કરવામાં આવી તથા ૨૧ જેટલી મિલકતોના વેરાની સ્થળ ઉપર
જ વસુલાત કરવામાં આવી હતી. હજી આગામી દિવસમાં પણ વેરો નહીં ભરનાર મિલકત ધારકોની
મિલકત સીલ કરવામાં આવનાર છે. ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરો ભરવા માટે હવે મિલકત
ધારકો પાસે ફક્ત બે દિવસ જ રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back…

વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back...

ઘરમાંથી ૮.૨૩ લાખની મત્તા ચોરી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ | Robber bride who stole liquor worth …

ઘરમાંથી ૮.૨૩ લાખની મત્તા ચોરી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ | Robber bride who stole liquor worth ...

આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન | adi k…

આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન | adi k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ચેકિંગનું આયોજન | Jamnagar…

31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ચેકિંગનું આયોજન | Jamnagar…

9 months ago
પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર | PM Modi Europe Visit …

પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર | PM Modi Europe Visit …

4 months ago
જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત 5 પાનાની સ્યુસાઇડ નોટ લખી ગુમ | Laghu Mahant of Bharati Ashram and M…

જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત 5 પાનાની સ્યુસાઇડ નોટ લખી ગુમ | Laghu Mahant of Bharati Ashram and M…

11 months ago
કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ | Controversy over Ahmedabad pl…

કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ | Controversy over Ahmedabad pl…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News