gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ ફક્ત એક દુર્ઘટના…’, 9ના મોત અંગે જમ્મુ-કાશ્મીર પોલીસનો ખુલાસો | Now…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
‘નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ ફક્ત એક દુર્ઘટના…’, 9ના મોત અંગે જમ્મુ-કાશ્મીર પોલીસનો ખુલાસો | Now…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nowgam Police Station blast News : જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભીષણ વિસ્ફોટ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિસ્ફોટ કોઈ આતંકવાદી ષડયંત્ર કે હુમલો નહોતો, પરંતુ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ દ્વારા જપ્ત કરાયેલા વિસ્ફોટકોના સેમ્પલ લેવાની પ્રક્રિયા દરમિયાન થયેલો એક “દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત” હતો.

ડીજીપીએ કર્યો ખુલાસો 

ડીજીપી પ્રભાતે જણાવ્યું કે, “આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.” તેમણે આ ઘટનામાં કોઈપણ પ્રકારના આતંકવાદી એંગલ કે બહારના હસ્તક્ષેપની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

'નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ ફક્ત એક દુર્ઘટના...', 9ના મોત અંગે જમ્મુ-કાશ્મીર પોલીસનો ખુલાસો 2 - image

કેવી રીતે બની દુર્ઘટના? 

ડીજીપીએ માહિતી આપી કે દિલ્હી બ્લાસ્ટના સંદર્ભમાં હરિયાણાના ફરીદાબાદથી જપ્ત કરવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીને તપાસ માટે નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ વિસ્ફોટકોની સેમ્પલિંગની પ્રક્રિયા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. શુક્રવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે, જ્યારે FSLની ટીમ સેમ્પલ લઈ રહી હતી, ત્યારે અચાનક આકસ્મિક વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં કેસના તપાસ અધિકારી એસઆઈ ઈસરાર સહિત 9 લોકોના મોત થયા છે.

મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા 

આ અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા છે, જેમાં પોલીસકર્મીઓ, FSL ટીમના સભ્યો, બે ફોટોગ્રાફર અને બે મહેસૂલ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 32 લોકો ઘાયલ થયા છે. ડીજીપીએ જણાવ્યું કે કાટમાળ હટાવવાનું કામ હજુ ચાલુ હોવાથી મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. આ ઘટનાએ આતંકવાદી ષડયંત્રની અટકળો પર વિરામ મૂકી દીધો છે અને હવે તપાસ પ્રક્રિયામાં થયેલી ચૂક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …
INDIA

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …

April 6, 2026
‘નર્કના દરવાજા ખુલી જશે’ : ટ્રમ્પનો 48 કલાકની ધમકીનો ઈરાને આપેલો ધમાકેદાર જવાબ | ‘The gates of hell …
INDIA

‘નર્કના દરવાજા ખુલી જશે’ : ટ્રમ્પનો 48 કલાકની ધમકીનો ઈરાને આપેલો ધમાકેદાર જવાબ | ‘The gates of hell …

April 6, 2026
ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…
INDIA

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

April 6, 2026
Next Post
‘કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે…’ PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં | pm modi b…

'કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે...' PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં | pm modi b...

ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in …

ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in ...

માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or …

માનવીય ભૂલ કે આતંકી એંગલ... શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કિન્નરોનાં બે જૂથ વચ્ચે વિખવાદ, બંને જૂથના સાત સભ્યોએ ફીનાઇલ પીધું | Dispute between two groups of t…

કિન્નરોનાં બે જૂથ વચ્ચે વિખવાદ, બંને જૂથના સાત સભ્યોએ ફીનાઇલ પીધું | Dispute between two groups of t…

4 months ago
‘ભારતનો કોઈ ખેલાડી પાકિસ્તાન સાથે એશિયા કપમાં રમવા નથી ઈચ્છતો, પરંતુ તેની મજબૂરી’, દિગ્ગજ ખેલાડીનું …

‘ભારતનો કોઈ ખેલાડી પાકિસ્તાન સાથે એશિયા કપમાં રમવા નથી ઈચ્છતો, પરંતુ તેની મજબૂરી’, દિગ્ગજ ખેલાડીનું …

7 months ago
GUJCTOC ના ગુનામાં 4 મહિનાથી ફરાર ધર્મેશ ગોલુ પકડાયોઃ18 ગુના નોંધાયા હતા | wanted dharmesh golu caug…

GUJCTOC ના ગુનામાં 4 મહિનાથી ફરાર ધર્મેશ ગોલુ પકડાયોઃ18 ગુના નોંધાયા હતા | wanted dharmesh golu caug…

7 months ago
બિટકોઈનમાં સતત વળતા પાણી: ભાવ ઘટી 1,00,000 ડોલરની અંદર | Bitcoin continues to tumble: Price falls be…

બિટકોઈનમાં સતત વળતા પાણી: ભાવ ઘટી 1,00,000 ડોલરની અંદર | Bitcoin continues to tumble: Price falls be…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News