gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નૌસેનાના જવાને ગર્લફ્રેન્ડની હત્યા બાદ શરીરના ટુકડા કરીને ફ્રિજમાં છુપાવ્યા, માથું-હાથ સળગાવ્યા; આંધ…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in INDIA
0 0
0
નૌસેનાના જવાને ગર્લફ્રેન્ડની હત્યા બાદ શરીરના ટુકડા કરીને ફ્રિજમાં છુપાવ્યા, માથું-હાથ સળગાવ્યા; આંધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Visakhapatnam Murder Case : વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌસેનાના એક કર્મચારી દ્વારા 28 વર્ષીય મહિલાની નિર્મમ હત્યાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આરોપીએ ગજુવાકા વિસ્તારમાં મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ક્રૂર હત્યા અને પુરાવા નાશ કરવાનો પ્રયાસ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ચિંતાદા રવિન્દ્ર ભારતીય નૌસેનામાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે. તેણે ઓનલાઇન ચપ્પુ ખરીદીને મૃતક પોલિપલ્લી મૌનિકાના શરીરના ટુકડા કર્યા હતા. શરીરના કેટલાક ભાગોને તેણે ફ્રીજમાં રાખ્યા હતા, જ્યારે માથું અને હાથ રવિવારે અદાવીવરમ પાસેની એક નિર્જન જગ્યાએ સળગાવી દીધા હતા.

#WATCH | Visakhapatnam, Andhra Pradesh: A married Indian Navy staff kills his woman friend, chops her body into two parts and stores it in a refrigerator, in the Gajuwaka area

Gajuwaka CI Pardhasardhi says,” Ravindra (35), an employee of the Indian Navy, resides in an apartment… pic.twitter.com/7r0r9pJnMh

— ANI (@ANI) March 30, 2026

આ પણ વાંચો : NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો

ડેટિંગ એપ દ્વારા થઈ હતી મુલાકાત

તપાસમાં સામે આવ્યું છે કે રવિન્દ્ર અને મૌનિકા ૨૦૨૧થી એકબીજાના સંપર્કમાં હતા. તેમની મુલાકાત એક ડેટિંગ એપ્લિકેશન દ્વારા થઈ હતી. રવિન્દ્રની પત્ની એક મહિના પહેલા તેના પિયર ગઈ હતી, જે દરમિયાન આ ઘટના બની હતી. બંને અવારનવાર વિશાખાપટ્ટનમના વિવિધ જાહેર સ્થળોએ મળતા હતા.

રૂપિયા અને ધમકીના કારણે સર્જાયો વિવાદ

આરોપીના નિવેદન મુજબ, મૌનિકાએ તેની પાસેથી 3.5 લાખ રૂપિયા લીધા હતા અને તેમના સંબંધો વિશે રવિન્દ્રની પત્નીને જાણ કરવાની ધમકી આપતી હતી. આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે રવિન્દ્રએ મૌનિકાને પોતાના ફ્લેટ પર બોલાવી હતી, જ્યાં ઉગ્ર દલીલો બાદ તેણે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદમાં ચર્ચાની કરી માંગ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

Next Post

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News...

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા...

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

7 months ago
સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada’s clothes …

6 months ago
અભિનેત્રી કોમલ ઠક્કરનું કમબેક અને પરિવારના સંબંધો પર આધારિત ફિલ્મ – ‘સંઘવી એન્ડ સન્સ’ આજે રિલીઝ થશે

9 months ago
અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- ‘આ વિદેશ નીતિની નિષ્ફ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News