gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ન્યાયની લડત : કોળી સમાજના આગેવાનો તમામ પદ-હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે | Fight for justice: Koli co…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
ન્યાયની લડત : કોળી સમાજના આગેવાનો તમામ પદ-હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે | Fight for justice: Koli co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુખ્ય સૂત્રધાર જયરાજ આહીર અને તેના સાગરિતોના નામ ઉમેરી ધરપકડ કરવા માંગ

– ગુનાની તપાસને અલગ-અલગ રીતે ફેરવી પોલીસ ટાઈમપાસ કરતી હોવાનો રોષ ઠાલવ્યો, ગુજરાતભરનો કોળી સમાજ બગદાણામાં ભેગો થશે

મહુવા : બગદાણાના સરપંચના દિયર નવનીતભાઈ ઉપર થયેલા હુમલાને ૨૦ દિવસ જેવો સમય થવા આવ્યો છતાં આ ચકચારી કેસમાં પોલીસ ‘મગનું નામ મરી’ નથી પાડતી, બીજી તરફ કોળી સમાજ પણ ન્યાયની અડગ લડત ચલાવી રહ્યો છે. તેવામાં મહુવા તાલુકાના કોળી સજમાના રાજકીય અને સામાજિક આગેવાનોએ એકઠા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.

જેમાં ગત ૨૯-૧૨ના રોજ નવનીતભાઈ બાલધિયાને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યાની ઘટના સામે રોષ ઠાલવી અનેક પુરાવાઓ હોવા છતાં ગુનાના મુખ્ય સૂત્રધાર જયરાજ આહીર અને તેના સાગરિતો સામે પોલીસ કાર્યવાહી કરતી નથી. આ કેસમાં બે પીઆઈની બદલી થઈ, સીટની રચના કરાઈ છે. જયરાજની ભૂમિકા આરોપી તરીકે ફલીત થતી હોવા છતાં તપાસને અલગ-અલગ રીતે ફેરવી પોલીસ ટાઈમપાસ કરતી હોય, રાજકીય અને આર્થિક જોરે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

જો આગામી ત્રણ દિવસમાં જયરાજ આહીર અને તેના સાગરિતોના નામ ફરિયાદમાં ઉમેરી ધરપકડ નહીં કરવામાં આવે તો ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણીએ લડત ચલાવશે. રસ્તા રોકો અ ને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડશે. તેમજ રાજ્યભરમાંથી કોળી સમાજના લોકો બગદાણામાં ભેગા થશે અને જરૂર જણાયે કોળી સમાજના તમામ આગેવાનો પોતાના તમામ પદ અને હોદ્દાઓ ઉપરથી રાજીનામા ધરી દેશે. કોઈ અજુગતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસન અને સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash…

ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash...

ગળતેશ્વરના રોઝવા પાસે કન્ટેનરમાં આગ લાગતા 8 કાર બળીને ખાક | 8 cars burnt to ashes after container ca…

ગળતેશ્વરના રોઝવા પાસે કન્ટેનરમાં આગ લાગતા 8 કાર બળીને ખાક | 8 cars burnt to ashes after container ca...

બાવળાના ભાયલા પાસે કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car from…

બાવળાના ભાયલા પાસે કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન | Unseasonal rains in Chotila Thangadh ta…

ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન | Unseasonal rains in Chotila Thangadh ta…

10 months ago
વડોદરા પોલીસે બિહારમાં પગ રીક્ષા ચલાવી અપહ્યુત સગીરાને છોડાવી, અપહરણકારને પણ દબોચ્યો | Vadodara Poli…

વડોદરા પોલીસે બિહારમાં પગ રીક્ષા ચલાવી અપહ્યુત સગીરાને છોડાવી, અપહરણકારને પણ દબોચ્યો | Vadodara Poli…

8 months ago
કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio…

કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio…

7 months ago
‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે કોલકાતા પહોંચી મમતા બેનરજીને આપી સાંત્વના | Akhilesh Yadav Meets Mama…

‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે કોલકાતા પહોંચી મમતા બેનરજીને આપી સાંત્વના | Akhilesh Yadav Meets Mama…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News