gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

G METRO NEWS by G METRO NEWS
May 10, 2025
in INDIA
0 0
0
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેશ કાંડ: સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ અને પીએમને પત્ર લખ્યો

– સીજેઆઇની સલાહ મુજબ વર્મા સામે મહાભિયોગ ચલાવવા સંસદના બંને ગૃહમાં બે તૃતિયાંશ બહુમતી જરૂરી: વર્માને ત્રણ ચીફ જસ્ટિસની સમિતિએ પણ કેશ કાંડમાં દોષિત ઠેરવ્યા હતા

નવી દિલ્હી : કેશ કાંડમાં સમિતિના રિપોર્ટના આધારે સીજેઆઈ સંજીવ ખન્નાએ ન્યાયાધીશ વર્માને રાજીનામુ આપવા અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિનું સૂચન કર્યુ હતું, પરંતુ ન્યાયાધીશ વર્માએ બંને વાત ફગાવી દઈને હોદ્દા પર રહેવાનો નિર્ણય લીધો. તેના લીધે આ બાબત વધુ ગંભીર બની ગઈ. સુપ્રીમની સમિતિએ રોકડ જપ્તીના કેસમાં જસ્ટિસ વર્મા પર આરોપ લગાવ્યો છે. 

આના પગલે સીજેઆઈ સંજીવ ખન્નાએ દિલ્હી સ્થિત સરકારી મકાનમાંથી રોકડ મળવાના કેસમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મહત્ત્વનો પત્ર લખ્યો છે. પત્રની સાથે દિલ્હી હાઇકોર્ટે તત્કાલીન અને અલ્હાબાદ હાઇકોર્ટના વર્તમાન જજ યશવંત વર્મા સામે આરોપની તપાસ કરનારી ત્રણ સભ્યોની તપાસ સમિતિનો રિપોર્ટ તથા ન્યાયાધીશ વર્માનો જવાબ બંને જોડવામાં આવ્યા છે. આ પત્રને ઇન-હાઉસ પ્રોસીજર હેઠળ મોકલવામાં આવ્યો છે.

આ અંગે માનવામાં આવે છે કે ચીફ જસ્ટિસે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ લાવવાની ભલામણ કેન્દ્રને કરી છે. 

ન્યાયાધીશને રાજીનામુ આપવાની સલાહ આપવામાં આવી હતી અને તેનું પાલન ન કરવામાં ન આવે તો મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મહાભિયોગ ચલાવવા પત્ર લખે છે.

હવે સંસદ ન્યાયાધીશ વર્મા પરના મહાભિયોગ અંગે નિર્ણય લેશે. હવે જો કેન્દ્ર સરકાર ઇચ્છે તો ન્યાયાધીશ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકે છે. 

આ એક બંધારણીય પ્રક્રિયા છે અને તેના માટે સંસદના બંને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતીની જરૂર પડે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નીમેલી પેનલે પોતાના રિપોર્ટમાં ન્યાયાધીશ વર્માને ત્યાંથી રોકડ મળી આવી હોવાના વાતને સમર્થન આપ્યું છે. ત્રણ સભ્યોની પેનલમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગૂ, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જી એસ સંધાવાલિયા અને કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અનુ શિવરામન સામલ હતા. ન્યાયાધીશ વર્માએ પેનલ સમક્ષ તેમના પર મૂકવામાં આવેલા આરોપોનું વારંવાર ખંડન કર્યુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …
INDIA

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

May 11, 2026
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…
INDIA

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

May 11, 2026
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

May 11, 2026
Next Post
જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે …

જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે ...

ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan’s failed attacks on 55 cities in India

ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan's failed attacks on 55 cities in India

ભારતમાં EV ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for EV manufacturers in India

ભારતમાં EV ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for EV manufacturers in India

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં લોકડાયરાને ગુનાખોરીનું ગ્રહણ: માથાભારે શખસોના કારણે પોલીસે કરવો પડે છે હસ્તક્ષેપ | Gujarat…

ગુજરાતમાં લોકડાયરાને ગુનાખોરીનું ગ્રહણ: માથાભારે શખસોના કારણે પોલીસે કરવો પડે છે હસ્તક્ષેપ | Gujarat…

9 months ago
નૈનિતાલના આ ગામોમાં લોકશાહીનો સૂરજ ઉગ્યો, સ્વતંત્રતા બાદ પહેલીવાર થશે પંચાયતની ચૂંટણી | panchayat el…

નૈનિતાલના આ ગામોમાં લોકશાહીનો સૂરજ ઉગ્યો, સ્વતંત્રતા બાદ પહેલીવાર થશે પંચાયતની ચૂંટણી | panchayat el…

10 months ago
પટણામાં મોટી દુર્ઘટના, મકાનની છત ધરાશાયી, એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો | Bihar: Parents Thre…

પટણામાં મોટી દુર્ઘટના, મકાનની છત ધરાશાયી, એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો | Bihar: Parents Thre…

6 months ago
સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો | Digital gold purchases drop …

સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો | Digital gold purchases drop …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News