gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in INDIA
0 0
0
‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi NDA Meeting 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (10 જૂન 2026) દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે એનડીએ (NDA)ના ઘટક પક્ષોની એક વિશેષ બેઠકને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશના મધ્યમ વર્ગ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, ‘વર્ષ 2014 માં જે વ્યક્તિ ગરીબ હતો, તે અમારી લોકકલ્યાણકારી યોજનાઓના કારણે આજે દેશનો ‘ન્યૂ મિડલ ક્લાસ’ (નવો મધ્યમ વર્ગ) બન્યો છે. અમે આ નવા મધ્યમ વર્ગને ક્યારેય નિરાશ નહીં થવા દઈએ અને તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.’ પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, એનડીએના 12 વર્ષના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિ એ છે કે, ‘દેશ આજે કોંગ્રેસની મિલીભગત અને કુશાસનની જાળમાંથી મુક્ત થયો છે. કોંગ્રેસે દેશને લાચારી, ગરીબી અને લઘુતાગ્રંથિની ખાઈમાં ધકેલી દીધો હતો, અને તે સમયે એવી માન્યતા સામાન્ય બની ગઈ હતી કે ભારતમાં વિકાસની ગતિ હંમેશા ધીમી જ રહેશે.’

‘હિન્દુ ગ્રોથ રેટ’ નહીં પણ તે ‘કોંગ્રેસ ગ્રોથ રેટ’ હતો: PM

વડાપ્રધાને ભૂતકાળની આર્થિક નીતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘કોંગ્રેસે બહુ ચાલાકીથી દેશના ધીમા આર્થિક વિકાસને ‘હિન્દુ ગ્રોથ રેટ’ (Hindu Growth Rate)નું નામ આપી દીધું હતું. એટલે કે કામ કરવાની પદ્ધતિ અને નિષ્ફળતા કોંગ્રેસની હતી, પરંતુ તેનો ડાઘ દેશની વિશાળ હિન્દુ વસ્તી પર લગાડી દેવાયો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, ‘વાસ્તવમાં આ ખોટા ટ્રેન્ડનું નામ ‘કોંગ્રેસ ગ્રોથ રેટ’ હોવું જોઈતું હતું, કારણ કે આ ગાળામાં ન તો સારું શાસન હતું, ન તો દેશહિતની સાચી નીતિઓ કે દ્રઢ નિર્ણયો લેવાની હિંમત.’

ભારત હવે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

પીએમ મોદીએ દેશના આર્થિક મોરચે અદભુત પ્રગતિના આંકડા રજૂ કરતા જણાવ્યું કે, ‘આજે દુનિયાના મોટા-મોટા દેશોની અર્થવ્યવસ્થા જ્યારે સંઘર્ષ કરી રહી છે, ત્યારે પણ નાણાકીય વર્ષ 2025-26 માં ભારતે 7.7% નો શાનદાર આર્થિક વિકાસ દર (Growth Rate) હાંસલ કર્યો છે. એટલું જ નહીં, 31 માર્ચના રોજ પૂર્ણ થયેલા છેલ્લા ક્વાર્ટરમાં પણ ભારતનો ગ્રોથ રેટ 7.8% રહ્યો છે. આ સફળતાના કારણે જ ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધતું અર્થતંત્ર બન્યું છે.’

તકનીકી આત્મનિર્ભરતા: ટૂંક સમયમાં બનશે ‘મેડ ઇન ઇન્ડિયા’ એરક્રાફ્ટ

ભવિષ્યના વિઝન અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, ‘ભારત હવે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) પર મિશન મોડમાં કામ કરી રહ્યું છે. એનર્જી, ચિપ, બેટરી સ્ટોરેજ, સ્પેસ, ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભારત વિદેશો પર નિર્ભર રહી શકે નહીં. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે, એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે દેશમાં સત્તાવાર રીતે ‘મેડ ઇન ઇન્ડિયા’ એરક્રાફ્ટ (હવાઈ જહાજ) નું નિર્માણ થશે.’

છેલ્લે, એનડીએ પરિવારના સભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ બદલ તમામનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે, ‘તેઓ સતત ત્રીજી વાર સરકાર બનાવવાના આ ઐતિહાસિક રેકોર્ડને પોતાની વ્યક્તિગત સિદ્ધિ નથી માનતા, પરંતુ આ એનડીએના દરેક ઘટક પક્ષ અને ભાજપ સહિત કરોડો કાર્યકર્તાઓની સામૂહિક જીત અને પુરુષાર્થનું પરિણામ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…
INDIA

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…

June 10, 2026
‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…
INDIA

‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…

June 10, 2026
VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના : 50 લોકોને લઈ જતી હોડી પલટી, 2 મહિલાના મોત, 1 ગંભીર | Maharasht…
INDIA

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના : 50 લોકોને લઈ જતી હોડી પલટી, 2 મહિલાના મોત, 1 ગંભીર | Maharasht…

June 10, 2026
Next Post
‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…

‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies...

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D...

સાવધાન ! વૉટ્સઅપ ગ્રૂપમાં RTO ચલણની ફાઈલ ખોલતા જ મોબાઈલ હેક, યુવકે ગુમાવ્યા રૂ.1.19

સાવધાન ! વૉટ્સઅપ ગ્રૂપમાં RTO ચલણની ફાઈલ ખોલતા જ મોબાઈલ હેક, યુવકે ગુમાવ્યા રૂ.1.19

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક…

દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક…

4 months ago
દાગીના અને મકાનની લાલચ આપી 2 સંતાનની માતા ઉપર દુષ્કર્મ | Mother of 2 Children raped on the pretext o…

દાગીના અને મકાનની લાલચ આપી 2 સંતાનની માતા ઉપર દુષ્કર્મ | Mother of 2 Children raped on the pretext o…

1 year ago
ઉત્તર પ્રદેશના બસ અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના પાંચના મોત,16 ઈજાગ્રસ્ત | Uttar Pradesh…

ઉત્તર પ્રદેશના બસ અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના પાંચના મોત,16 ઈજાગ્રસ્ત | Uttar Pradesh…

1 year ago
એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News