gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં છ દિવસથી મેઘમહેર: પાનમ ડેમના દરવાજા ખોલાયા, ખેડૂતોમાં ખુશીની લહેર | Heavy rain in Panchma…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલમાં છ દિવસથી મેઘમહેર: પાનમ ડેમના દરવાજા ખોલાયા, ખેડૂતોમાં ખુશીની લહેર | Heavy rain in Panchma…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં છેલ્લા છ દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સારો એવો વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે. જિલ્લાના તમામ તાલુકામાં આજે (29 ઑગસ્ટ) પણ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું ચાલુ રાખ્યું છે. જેમાં છેલ્લા 24 કલાકમાં શહેરા, મોરવા, હડફ અને ગોધરામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કાલોલ તાલુકામાં સૌથી ઓછો વરસાદ થયો છે.

પાનમ ડેમમાંથી પાણી છોડાતાં 28 ગામોને ઍલર્ટ કરાયા

પંચમહાલના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને પગલે ખેડૂતોમાં હરખ છવાયો છે. આ દરમિયાન ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે શહેરા તાલુકામાં આવેલો પાનમ ડેમ છલકાયો છે. જેમાં ડેમની સપાટી 127.20 મીટરે પહોંચતાં રૂલ લેવલ જાળવવા માટે તેના 3 ગેટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 13348 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેમાંથી 14058 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.

પાનમ નદીમાં પાણી છોડવામાં આવતાં નદીમાં પાણીનો પ્રવાહ વધતાં નદી કાંઠા વિસ્તારના શહેરા, લુણાવાડા, સંતરામપુર અને ખાનપુર તાલુકાના 28 જેટલા ગામોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર

પંચમહાલમાં છ દિવસથી મેઘમહેર: પાનમ ડેમના દરવાજા ખોલાયા, ખેડૂતોમાં ખુશીની લહેર 2 - image

શહેરા-ગોધરા હાઇવે પર પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન

શહેરામાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરા-ગોધરા હાઇવે પર આવેલા પશુ દવાખાના પાસેના માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. દર વર્ષે ચોમાસામાં અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ તંત્ર પાસે આ સમસ્યાના કાયમી નિવારણ માટે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
DEOને જવાબ આપવા સેવન્થ ડે સ્કૂલના સંચાલક ન આવ્યા, પટાવાળાને મોકલ્યો, 160 વિદ્યાર્થીએ નામ રદ કરાવ્યાં…

DEOને જવાબ આપવા સેવન્થ ડે સ્કૂલના સંચાલક ન આવ્યા, પટાવાળાને મોકલ્યો, 160 વિદ્યાર્થીએ નામ રદ કરાવ્યાં...

‘નવી તકો… GSTમાં ઘટાડો…’ 50% ટેરિફનો સામનો કરવા સરકારની શું છે તૈયારી? પિયુષ ગોયલે જણાવ્યો પ્લાન…

‘નવી તકો... GSTમાં ઘટાડો...’ 50% ટેરિફનો સામનો કરવા સરકારની શું છે તૈયારી? પિયુષ ગોયલે જણાવ્યો પ્લાન...

વડોદરામાં નીલગીરી એપાર્ટમેન્ટનો વિવાદ : 2023માં લાઈટ પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નંખાયા છે : તંત્ર …

વડોદરામાં નીલગીરી એપાર્ટમેન્ટનો વિવાદ : 2023માં લાઈટ પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નંખાયા છે : તંત્ર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in…

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in…

10 months ago
70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

1 year ago
‘વધુ પડતા નામ કાપ્યા તો….’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને ચેતવણી | supreme court wa…

‘વધુ પડતા નામ કાપ્યા તો….’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને ચેતવણી | supreme court wa…

1 year ago
જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News