gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં પ્રેમી ભૂવાએ કરી પ્રેમિકાની હત્યા, સાયકલના બ્રેક વાયરથી પરિણીતાને આપ્યો ફાંસો, આરોપીની ધર…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલમાં પ્રેમી ભૂવાએ કરી પ્રેમિકાની હત્યા, સાયકલના બ્રેક વાયરથી પરિણીતાને આપ્યો ફાંસો, આરોપીની ધર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : ગુજરાતના પંચમહાલના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રેમીએ જ પરણિત પ્રેમિકાની હત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળે મૃતદેહ પાસેથી શ્રીફળ અને ફૂલ મળ્યા હોવાથી શંકાના આધારે ભૂવાની પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સમગ્ર મામલે પોલીસ આરોપી પ્રેમી ભૂવાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમીએ પરણિત પ્રેમિકાની કરી હતી

નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ‘પંચમહાલના શહેરા તાલુકાના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી પરણિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે મૃતદેહ પાસેથી શ્રીફળ અને ફૂલ મળી આવતા પોલીસે શંકાના આધારે માતરિયા ગામના ભૂવાની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં પ્રેમી ભૂવાએ જ પરણિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતું. પરણિતા પ્રેમી સાથે રહેવા માંગતી હતી, જે વાત પ્રેમીને સ્વીકાર્ય ન હોવાથી સાયકલના બ્રેક વાયરથી પ્રેમિકાના ગળાના ભાગે ફાંસો આપી ગંભીર ઈજાઓ પહોંચાડીને હત્યા નીપજાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.’ 

આ પણ વાંચો: પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી

શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં પંચમહાલના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી 30 વર્ષીય પરિણીતા રંજનબહેન કેવળભાઈ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પરણિતાને બાઈકના ક્લચ વાયરથી ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પરિણીતાની હત્યા કરીને હત્યારાએ મૃતદેહને ડુમેલાવના જંગલમાં આવેલી ખેત તલાવડીમાં ફેકી દીધો હતો. સમગ્ર મામલે શહેરા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે મૃતદેહ પાસે શ્રીફળ અને ફુલનો હારનો ટૂંકડો મળ્યો હોવાથી હત્યાનું રહસ્ય ઘેરાયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…
GUJARAT

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

April 6, 2026
અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

April 6, 2026
Next Post
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ નારાજ, સાંસદોની બેઠક અધવચ્ચે છોડી જતા રહ્યા, જાણો શું થયું | Rajya Sab…

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ નારાજ, સાંસદોની બેઠક અધવચ્ચે છોડી જતા રહ્યા, જાણો શું થયું | Rajya Sab...

‘દેશમાં ઘણા રન-વે બેકાર, ફ્લાઈટ ભાડું-પાયલટની ટ્રેનિંગ પણ મોંઘી’ ભાજપ નેતાએ લોકસભામાં ઉઠાવ્યા સવાલ |…

‘દેશમાં ઘણા રન-વે બેકાર, ફ્લાઈટ ભાડું-પાયલટની ટ્રેનિંગ પણ મોંઘી’ ભાજપ નેતાએ લોકસભામાં ઉઠાવ્યા સવાલ |...

રાહુલ ગાંધી એપ્રિલમાં જશે અમેરિકા, અપ્રવાસી ભારતીયોને કરશે સંબોધિત | rahul gandhi will visit america…

રાહુલ ગાંધી એપ્રિલમાં જશે અમેરિકા, અપ્રવાસી ભારતીયોને કરશે સંબોધિત | rahul gandhi will visit america...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b…

હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b…

1 year ago
અંબાજી – “પે – પાર્કિંગ” ની ઉઘાડી લૂંટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટીસ અપાઈ….

અંબાજી – “પે – પાર્કિંગ” ની ઉઘાડી લૂંટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટીસ અપાઈ….

6 months ago
Society book

SolutionSociety Management App in Ahmedabad, Gujarat & India – A Complete Digital

3 months ago
CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News