gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ: ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ થતા તપાસનો ધમધમાટ | Marriag…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ: ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ થતા તપાસનો ધમધમાટ | Marriag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે, જેને કારણે વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. આ કૌભાંડમાં કેટલાક ગામોની વસ્તી કરતાં પણ વધારે લગ્ન નોંધણી થઈ હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘોઘંબા તાલુકો બન્યો કૌભાંડનું ‘એપી સેન્ટર’

આ કૌભાંડમાં ઘોઘંબા તાલુકો ‘એપી સેન્ટર’ બન્યો છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ડીડીઓ પાર્થ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, તલાટી દ્વારા તમામ નિયમોને નેવે મૂકીને મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરવામાં આવી છે. હાલમાં પી.એમ. પરમાર અને પ્રવીણ પટેલની ફરજવાળી પંચાયતોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ: ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ થતા તપાસનો ધમધમાટ 2 - image

અગાઉની તપાસમાં પણ થયા હતા મોટા ખુલાસા

વર્ષ 2024માં પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તે સમયે શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં 571, કાલોલ તાલુકાના મલાવ ગ્રામ પંચાયતમાં 1502, અને ઘોઘંબા તાલુકાના કણબી ગ્રામ પંચાયતમાં 62 લગ્ન નોંધણી કરી લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ચોંકાવનારા ખુલાસા બાદ તત્કાલીન જવાબદાર તલાટી પી.એમ. પરમારને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

જાહેર હિત વિરુદ્ધનું કૃત્ય

આ પ્રકારની ગેરરીતિથી કાયદાનો ભંગ થવાની સાથે જનતા સાથે છેતરપિંડી થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. એક જ પંચાયતમાં વસ્તી કરતાં વધુ લગ્ન નોંધણી થવી એ સરકારના નિયમોનું સીધું ઉલ્લંઘન છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ, પંચમહાલનું વહીવટી તંત્ર આ કૌભાંડની જડ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
માતાજી ધૂણતી મહિલાએ શાકભાજીના વેપારીના દાગીનામાં મેલીવિદ્યા હોવાનું જણાવી પડાવી લીધા | A story of su…

માતાજી ધૂણતી મહિલાએ શાકભાજીના વેપારીના દાગીનામાં મેલીવિદ્યા હોવાનું જણાવી પડાવી લીધા | A story of su...

PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન યુદ્ધ પર ચર્ચા…

PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન યુદ્ધ પર ચર્ચા...

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરી: ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા બે દિવસ માટે ખોરવાશે | Bhavnagar di…

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરી: ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા બે દિવસ માટે ખોરવાશે | Bhavnagar di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં દવા લેવા જઈ રહેલા બુઝુર્ગને કાર ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખ્યો | An elderly in Jamnagar…

જામનગરમાં દવા લેવા જઈ રહેલા બુઝુર્ગને કાર ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખ્યો | An elderly in Jamnagar…

1 month ago
અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડા…

અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડા…

1 month ago
કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

5 months ago
હડાદ – પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા…

હડાદ – પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News