gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: કાલોલના ડેરોલ રેલવે અંડરપાસનો RCC સ્લેબ તૂટ્યો, સદનસીબે 4 લોકોનો બચાવ, વાહનવ્યવહાર ઠપ્પ | p…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ: કાલોલના ડેરોલ રેલવે અંડરપાસનો RCC સ્લેબ તૂટ્યો, સદનસીબે 4 લોકોનો બચાવ, વાહનવ્યવહાર ઠપ્પ | p…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kalol Derol Underpass : પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ રેલવે સ્ટેશન નજીક એક રેલવે અંડરપાસનો કેટલોક ભાગ તૂટી પડતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંડરપાસના વચ્ચેના ભાગે સિલિંગનો કેટલોક ભાગ અચાનક તૂટીને નીચે પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સદભાગ્યે, આ ઘટના સમયે અંડરપાસમાંથી પસાર થઈ રહેલી ચાર જેટલી મહિલાઓનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

તંત્રની બેદરકારીનો આક્ષેપ

સ્થાનિક લોકોએ આ ઘટના માટે રેલવે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેઓનો આરોપ છે કે મુંબઈ-દિલ્હી વચ્ચેના આ મહત્વના રૂટ પર 24 કલાકમાં 140 જેટલી ટ્રેનોની અવરજવર થાય છે, જેના કારણે અંડરપાસના એક તરફનો ભાગ બેસી ગયો હતો. આ અંગે રેલવે વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે રેલવે તંત્ર દ્વારા બેદરકારી છુપાવવા માટે તૂટેલા ભાગ પર આરસીસી (RCC) ચોંટાડવામાં આવ્યું હતું, જે આજે તૂટી પડ્યું છે. આ ઘટના બાદ પણ તંત્રનો કોઈ અધિકારી સ્થળની મુલાકાતે આવ્યો નથી.

વાહનવ્યવહાર બંધ, માત્ર રાહદારીઓને મંજૂરી

સુરક્ષાના કારણોસર હાલમાં આ અંડરપાસને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર રાહદારીઓને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વના માર્ગ પર વાહનવ્યવહાર બંધ થવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર રેલવે તંત્રની બેદરકારી અને સુરક્ષાને લગતા મુદ્દાઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે, અને સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે રોષ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
સોનાની ચમક સળંગ આઠમા દિવસે વધી, આજે ભાવ ફરી નવી 1,10,000ની ઐતિહાસિક ટોચે | gold heads for best week …

સોનાની ચમક સળંગ આઠમા દિવસે વધી, આજે ભાવ ફરી નવી 1,10,000ની ઐતિહાસિક ટોચે | gold heads for best week ...

જામનગરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું : જી.જી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હે…

જામનગરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું : જી.જી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હે...

GST સુધારા માટે દોઢ વર્ષથી તૈયારી કરી રહ્યા હતા, ટેરિફ સાથે કોઈ લેવાદેવા નથી: સીતારમણની સ્પષ્ટતા | N…

GST સુધારા માટે દોઢ વર્ષથી તૈયારી કરી રહ્યા હતા, ટેરિફ સાથે કોઈ લેવાદેવા નથી: સીતારમણની સ્પષ્ટતા | N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br…

૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br…

10 months ago
થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મામલે ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત | Geniben Thakor…

થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મામલે ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત | Geniben Thakor…

11 months ago
ઐતિહાસિક રૅકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો | Historical record: S…

ઐતિહાસિક રૅકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો | Historical record: S…

5 months ago
દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટર્સનું એન્કાઉન્ટર, પોલીસ સાથે અથડામણમાં ઠાર | Bareilly: Two…

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટર્સનું એન્કાઉન્ટર, પોલીસ સાથે અથડામણમાં ઠાર | Bareilly: Two…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News