gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident In Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા ટુવા ગામ પાસે એક એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં બાઈક સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ચોંકાવનારો અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં લાઈવ કેદ થયો છે.

મળતી માહિતી અનુસાર, ટુવા ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી બસ અને બાઈક વચ્ચે કોઈ કારણોસર જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો સ્પીડમાં હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. જેમાં એક વ્યક્તિએ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ દુર્ઘટના રોડની આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ દ્વારા આ સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માત કઈ રીતે સર્જાયો અને કોની ભૂલ હતી તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Next Post
વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado…

વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado...

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

ગીર સોમનાથ: 'છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..', રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ...

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

6 months ago
આયશર ચાલકે બાઇકને અડફેટે લેતા બેને ઇજા | Two injured after Eicher driver hits bike

2 years ago
દિલ્હી હાઇકોર્ટના વધુ એક જજની ટ્રાન્સફરનો વકીલો દ્વારા વિરોધ | Lawyers oppose transfer of another De…

દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ | Vadodara trader who o…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News