gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ સંસદીય વિસ્તારની નગરપાલિકાઓની બેઠક, ગોધરા પાલિકા પ્રમુખ અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી | godh…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ સંસદીય વિસ્તારની નગરપાલિકાઓની બેઠક, ગોધરા પાલિકા પ્રમુખ અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી | godh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : પંચમહાલ સંસદીય વિસ્તાર હેઠળ આવતી નગરપાલિકાઓના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ગોધરાના સર્કિટ હાઉસ ખાતે રેસિડેન્ટ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી (RCM)ના વડપણ હેઠળ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, નગરપાલિકાના પ્રમુખો અને ચીફ ઑફિસરો (CO) હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન, નગરપાલિકાઓના વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે નગરપાલિકાઓના મહેકમ, નવા સમાવિષ્ટ ગામો માટે વિશેષ ગ્રાન્ટ, પૂરતો સ્ટાફ અને અન્ય સુવિધાઓ અંગે રજૂઆતો થઈ હતી.

જોકે, બેઠક દરમિયાન જ એક અસામાન્ય ઘટના બની હતી. ગોધરા પશ્ચિમ વિસ્તારના કેટલાક રહીશો પોતાની સમસ્યાઓ લઈને RCMને રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણ દ્વારા તેમને રોકવામાં આવતા મામલો ગરમાયો હતો.

રહીશોનો આરોપ હતો કે સ્થાનિક નગરપાલિકા તંત્ર તેમની સમસ્યાઓ સાંભળતું નથી, જેના કારણે તેઓ સીધા RCM પાસે રજૂઆત કરવા આવ્યા હતા. પ્રમુખ દ્વારા તેમને રોકવામાં આવતા રહીશો ઉશ્કેરાયા હતા અને ત્યાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાને કારણે બેઠકનું વાતાવરણ તંગ બન્યું હતું. આ મામલે ગોધરા નગરપાલિકાના પ્રમુખ સામે પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકો અને નગરપાલિકાના વહીવટ વચ્ચે સંકલનનો અભાવ છે, જેના કારણે પ્રજાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવતું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એ.આઈ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના ટ્રાયલ રનની કામગીરી હાથ ધરાઈ | Trial run of AI based driving te…
GUJARAT

February 11, 2026
‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

Next Post
ગેનીબહેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતરી કરી પરિસ્થિતિની સમીક્ષા, CM પાસે રૂ. 1000 કરોડની સહાય માંગી | gen…

ગેનીબહેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતરી કરી પરિસ્થિતિની સમીક્ષા, CM પાસે રૂ. 1000 કરોડની સહાય માંગી | gen...

હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while…

હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while...

પાટીદાર અનામત આંદોલન કેસ: હાર્દિક પટેલની મુશ્કેલી વધી, કોર્ટમાં હાજર ન થતાં બીજું ધરપકડ વોરન્ટ ઇશ્યુ…

પાટીદાર અનામત આંદોલન કેસ: હાર્દિક પટેલની મુશ્કેલી વધી, કોર્ટમાં હાજર ન થતાં બીજું ધરપકડ વોરન્ટ ઇશ્યુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

New CJI: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક, 24 નવેમ્બરે પદ ગ્રહણ કરશે | Justic…

3 months ago
ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા | Cheap food grain shopkeepers in Kheda distric…

વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ | Minor Girl from…

1 month ago
સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex’s 387 point surge erased…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News