gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પરંપરા સાથે અદભૂત વિજ્ઞાાન  : પુરૂષોત્તમ માસઃ આસ્થા સાથે જોડાયેલું વૈજ્ઞાાનિક અને ખગોળીય ગણિત

 જામનગર, : ભારતીય સંસ્કૃતિમાં પુરૂષોત્તમ માસને વિશેષ ધામક મહત્વ આપવામાં આવે છે. પરંતુ આ મહિનાની પાછળ માત્ર આસ્થા જ નહીં, પરંતુ ઊંડું વૈજ્ઞાાનિક અને ખગોળીય ગણિત પણ જોડાયેલું છે. આપણા પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા રચવામાં આવી છે.

ભારતીય પંચાંગ સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિના આધારે બનાવવામાં આવે છે. સૂર્ય આધારિત વર્ષમાં આશરે 365 દિવસ અને ૬ કલાક હોય છે, જ્યારે ચંદ્રની કળાઓ પર આધારિત વર્ષ આશરે 354 દિવસનું બને છે. આ રીતે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત સર્જાય છે. જયારે આ તફાવત સતત વધતો જાય અને લગભગ ત્રણ વર્ષમાં ૩૩ દિવસ જેટલો થઈ જાય, ત્યારે તે એક વધારાના મહિનાના બરાબર થાય છે. તુઓ અને તહેવારોનું સંતુલન જળવાઈ રહે – જેમ કે દિવાળી હંમેશા શિયાળાની શરૂઆતમાં જ આવે – તે માટે દર ત્રણ વર્ષે આ વધારાનો મહિનો પંચાંગમાં ઉમેરવામાં આવે છે. આ મહિનાને અધિક માસ કહેવાય છે. કથાઓ મુજબ ભગવાન વિષ્ણુએ આ મહિનાને પોતાનું સર્વોચ્ચ નામ પુરૂષોત્તમ આપ્યું, ત્યારથી આ મહિનો પુરૂષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધ થયો. આ મહિનામાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ ભક્તિ, વ્રત, ઉપવાસ, દાન અને ભગવાનના સ્મરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવકનો આપઘાત | Youth working on CCTV camera commits suicide

વિદ્યાર્થીઓએ વીસી ઓફિસ માથે લીધા બાદ બીસીએ કોર્સની ફી ઘટાડાઈ | fee of bca course of msu reduced afte…

વિદ્યાર્થીઓએ વીસી ઓફિસ માથે લીધા બાદ બીસીએ કોર્સની ફી ઘટાડાઈ | fee of bca course of msu reduced afte...

વડોદરામાં ગરમીને કારણે ઝાડી અને ખેતરમાં આગના અડધો ડઝન બનાવ | Half a dozen bush and field fires in Va…

વડોદરામાં ગરમીને કારણે ઝાડી અને ખેતરમાં આગના અડધો ડઝન બનાવ | Half a dozen bush and field fires in Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

7 months ago
ગીર જંગલમાં ગેરકાયદે બાંધકામો ખડકાવા દીધા બાદ હવે તેનો સર્વે | After illegal structures were allowed…

10 months ago
‘…તો અમે હંમેશા વડાપ્રધાન સાથે ઉભી રહીશું’ શિવસેના યુબીટીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની જાહેરાત | Mahara…

1 year ago
વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News