gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચાયત ઓપરેટરો આજે હડતાલ પરઃગામોમાં કામગીરી ખોરવાશે | Panchayat operators to go on strike today: Wor…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
પંચાયત ઓપરેટરો આજે હડતાલ પરઃગામોમાં કામગીરી ખોરવાશે | Panchayat operators to go on strike today: Wor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમગ્ર રાજ્યમાં ઇ-ગ્રામ સોસાયટીના શોષણ સામે

સમાન કામ સમાન વેતન, માનસિક ત્રાસ, ખોટીરીતે છુટા કરવા સહિતના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યના મંડળ દ્વારા લડતના મંડાણ

ગાંધીનગર :  ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક -ઓપરેટર મંડળ
દ્વારા ઇ-ગ્રામ સોસાયટી અને ગુજરાત સરકાર સમક્ષ ગ્રામ પંચાયત વિલેજ કમ્પ્યુટર
એન્ટરપ્રેન્યોર એટલે કે
, વીસીઇના
વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.અગાઉ પણ ઘણી
વખત ઈ-ગ્રામ સોસાયટીને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી છે
, પરંતુ કોઇ ઉકેલ
લવાયો નથી જેના પગલે હવે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે.

મંડળ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં મહત્વનો પ્રશ્ન  પગાર અને શોષણનો છે.મંડળની મુખ્ય માગણી એ છે કે
વીસીઇને પગાર ચૂકવવામાં આવતો નથી
,
જ્યારે અન્ય કર્મચારીઓને પગાર મળે છે,
જે ‘સમાન કામ
સમાન વેતન
‘ના
સિદ્ધાંતનો ભંગ છે. આ ઉપરાંત
,
સમયસર કમિશન ન ચૂકવીને વીસીઇનું શોષણ કરવામાં આવી રહ્યું છે. મંડળે સરકાર સમક્ષ
વીસીઇને પગાર ચૂકવવા માટે જરૃરી કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે. આ ઉપરાંત મંડળે
જણાવ્યું છે કે ઇ-ગ્રામ સોસાયટીના પત્રોનો જિલ્લા
, તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ અનાદર થાય છે, અને આર્મી ઇન્ફો
ટેક કંપનીના કર્મચારીઓ દ્વારા વીસીઇને હેરાનગતિ કરવામાં આવે છે. આવા જવાબદાર લોકો
સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.

ગ્રામ પંચાયત કક્ષાઅ વીસીઇને નિયમો વિરુદ્ધ છૂટા કરવામાં
આવે છે અને તાલુકા/જિલ્લા પંચાયત દ્વારા તેમને કોઈ ન્યાય મળતો નથી. જૂના છૂટા
કરાયેલાવીસીઇને પરત લેવાની અને તેમની જગ્યાએ નવા 
વીસીઇને તાત્કાલિક છૂટા કરીને જૂના વીસીઇને ન્યાય આપવાની માગણી પણ કરવામાં
આવી છે.અનેક યોજનાઓનું કામ કરે છે
,
તેમ છતાં તેમને સરકારી કર્મચારી ન હોવા છતાં રજાના દિવસે અને રાત્રે કામ કરવા
માટે માનસિક ત્રાસ આપવામાં આવે છે.

આવેદનપત્રમાં મંડળે સ્પષ્ટતા કરી છે કે જો પ્રશ્નોનું
તાત્કાલિક નિરાકરણ નહીં આવે અને તેમને ન્યાય નહીં મળે
, તો ગુજરાત
રાજ્યના તમામ વીસીઇને ન્યાય મેળવવા માટે ઈ-ગ્રામ સોસાયટી સામે ગાંધી ચિંધ્યા
માર્ગે ફરીથી લડત આપવાની ફરજ પડશે. આના ભાગરૃપે
, મંડળે જાહેરાત કરી છે કે ૧લી ઓગસ્ટના રોજ, ઈ-ગ્રામ
સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધાવવા માટે એક દિવસ માટે તમામ કામગીરી બંધ રાખવામાં
આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…
GUJARAT

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…

August 15, 2026
Next Post
મચ્છરોના પોરા મળી આવતા એકમોને જિલ્લા તંત્રએ ૮૬ હજાર દંડ ફટકાર્યો | The district administration impos…

મચ્છરોના પોરા મળી આવતા એકમોને જિલ્લા તંત્રએ ૮૬ હજાર દંડ ફટકાર્યો | The district administration impos...

શાહીબાગ અન્ડરબ્રિજમાં ટ્રાફિક જામ થતાં નોકરીએ જનારાઓની હાલાકી વધી ગઈ | TRAFIC JAM AHMEDABAD

શાહીબાગ અન્ડરબ્રિજમાં ટ્રાફિક જામ થતાં નોકરીએ જનારાઓની હાલાકી વધી ગઈ | TRAFIC JAM AHMEDABAD

સ્પોર્ટ્સ ઓથોરિટીમાં પ્લેયર સિલેક્શનની જવાબદારી ફાઈનાન્સના એક્સપર્ટને સોંપી | FIASCO AT SAG TRAINING

સ્પોર્ટ્સ ઓથોરિટીમાં પ્લેયર સિલેક્શનની જવાબદારી ફાઈનાન્સના એક્સપર્ટને સોંપી | FIASCO AT SAG TRAINING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

1 year ago
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી | gst modi government can gi…

GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી | gst modi government can gi…

1 year ago
શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest…

શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest…

11 months ago
RTOમાં મનપસંદ નંબર મેળવવા લાખોનો ખર્ચ, જાણો કેટલામાં વેચાયો ‘1’ નંબર | Chon Ahmedabad ra nounou fite…

RTOમાં મનપસંદ નંબર મેળવવા લાખોનો ખર્ચ, જાણો કેટલામાં વેચાયો ‘1’ નંબર | Chon Ahmedabad ra nounou fite…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News