gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું? | punjab sec…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું? | punjab sec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab Second Most Debt Ridden State: પંજાબનું વધતું દેવુ સરકાર અને જનતા માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. રાજ્ય પહેલેથી ભારતના સૌથી વધુ  દેવામાં ડુબેલા રાજ્યમાં સામેલ હતું, પરંતુ હવે તો તેથી પણ વધુ હાલાત ખરાબ થઈ રહી છે. માર્ચ 2025 સુધી પંજાબનું કુલ દેવુ એટલે કે Liabilities રુ. 3.78 લાખ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. એટલે કે પંજાબનો દેવાથી રાજ્યનો GDP (GSDP) ગુણોત્તર વધીને 46.6% થશે. જેથી પંજાબ ભારતનું બીજુ સૌથી વધુ દેવાદાર રાજ્ય બની જશે. આ લિસ્ટમાં પહેલું નામ અરુણાચલ પ્રદેશનું છે, જ્યાં આ ગુણોત્તર 57% છે. એટલે પ્રત્યેક વ્યક્તિ પર આશરે રુ.1.26 લાખનું દેવું છે. 

આ પણ વાંચો: ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે

કયા ક્યા રાજ્યો દેવામાં ડૂબેલા છે?

તાજેતરમાં સાંસદ મનીષ તિવારીએ સંસદમાં એક પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં સરકારે આ આંકડા જાહેર કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે પંજાબ સિવાય અન્ય કેટલાક રાજ્યો પણ મોટા દેવામાં દબાયેલા છે. સોમવારે કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રજૂ કરેલા આંકડા મુજબ પંજાબ દેશનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય છે. આ આંકડો રાજ્યના દેવાની તેના કુલ આર્થિક ઉત્પાદન (GSDP) સાથે સરખામણી કરીને ગણતરી કરવામાં આવી છે.

પંજાબ પર વધતું દેવું

રિપોર્ટ પ્રમાણે પંજાબનું દેવું ભારતના મોટાભાગના રાજ્યો કરતાં વધુ થઈ ગયું છે. હિમાચલ પ્રદેશ ત્રીજા નંબરે છે, જ્યાં દેવા-રાજ્ય GDP (GSDP) ગુણોત્તર 45.2% છે. આ આંકડા સરકારે સંસદમાં રજૂ કર્યા હતા.

સૌથી ઓછું દેવું ધરાવતા 5 રાજ્યો

(Debt-to-GSDP Ratio–Budget Estimates)

ઓડિશા 16.3% 

ગુજરાત 17.9% 

મહારાષ્ટ્ર 19.0%

ઉત્તરાખંડ 24.2%

તેલંગાણા 26.2%

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથે બેની ધરપકડ

સૌથી વધુ દેવું ધરાવતા 5 રાજ્યો 

(Debt-to-GSDP Ratio – Budget Estimates)

અરુણાચલ પ્રદેશ 57.0%

પંજાબ        46.6%

હિમાચલ પ્રદેશ        45.2%

નાગાલેન્ડ        40%

મેઘાલય        39%

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…
INDIA

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

April 2, 2026
હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…
INDIA

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

April 2, 2026
હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
Next Post
દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res…

દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res...

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin…

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin...

સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G…

સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વકરી, સારંગપુર-અસારવા અને હવે સુભાષ બ્રિજને લીધે મોટાભાગના રસ્તા બંધ | ahme…

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વકરી, સારંગપુર-અસારવા અને હવે સુભાષ બ્રિજને લીધે મોટાભાગના રસ્તા બંધ | ahme…

4 months ago

100 વર્ષ જીવવાનું આ છે અસલ સીક્રેટ, 5 વીકલી ટેવ તમારું આયુષ્ય લાંબુ કરશે! | longevity weekly routines common among people who live to 100

2 months ago
પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી | clash in sad…

પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી | clash in sad…

5 months ago
અમેરિકામાં પેરોલ ડેટાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનામાં પીછેહઠ | Gold retreats globally after US p…

અમેરિકામાં પેરોલ ડેટાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનામાં પીછેહઠ | Gold retreats globally after US p…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News