gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંદર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા | Man sentenced to 20 years…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
પંદર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા | Man sentenced to 20 years…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સાવલી તાલુકાના તાડીયાપુરા ગામમાં રહેતા આરોપીએ ૧૫ વર્ષ ૧૧
માસની સગીર કિશોરી સાથે દુષ્કર્મ આચરી તેના ફોટા ફેસબુક પર વાઇરલ કરતા આ કેસમાં
આરોપીને કસુરદાર ઠેરવી ન્યાયાધીશે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો
દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ૧ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.
જ્યારે પીડિતાના ફોટા વાઇરલ કરવામાં આવ્યાં હોઇ અદાલતે આરોપીને આઇટી એક્ટની કલમ
હેઠળ કસુરદાર ઠેરવી ૧ લાખનો દંડ અને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

કેસની વિગત એવી છે કે, ૧૫ વર્ષ ૧૧ માસની ઉમરની એક સગીર કિશોરીના વાલીએ
તા.૧૦ ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ આરોપી સુરેશ ઉર્ફે સુનીલ અરવિંદભાઇ સોલંકી
(રહે.તાડીયાપુરા
, તા.સાવલી, ઉ.વ.૨૦)
સામે ફરિયાદ નોંધાવી હતી કે
, ફરિયાદીની સગીર દિકરીનો આરોપી
પીછો કરતો હતો અને તેણે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ફોટા પાડયા હતા. આરોપી ત્યાર
બાદ પીડિતાને જો તુ નહી આવે તો તારા ફોટા વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપતો હતો અને
તેણે ફોટોગ્રાફ્સ વાઇરલ કર્યા હતા.

પોલીસે આ બનાવ અંગે દુષ્કર્મ, પોક્સો તેમજ આઇટી એક્ટની
વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ સાવલીના
એડિ.ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં તેમાં સરકારી વકીલ
સી.જી.પટેલે દલીલો કરી હતી. આ કેસમાં ૧૧ સાક્ષી અને ૩૨ પુરાવા ચકાસવામાં આવ્યાં
હતા અને આરોપી સામેનો કેસ પુરવાર થતાં ન્યાયાધીશે આરોપીને ૨૦ વર્ષની સજાનો આદેશ
કર્યો હતો. ન્યાયાધીશે આરોપીને આઇટી એક્ટ હેઠળ પણ કસુરાદાર ઠેરવી તમામ સજા સાથે
ભોગવવાનો આદેશ કર્યો હતો. પીડિતા સગીર હોઇ તેને વળતર પેટે રૃ.૭ લાખ ચૂકવવાનો આદેશ
કરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આ અંગે ભલામણ કરવાનું કહ્યું હતું.

પીડિતાનું કાઉન્સિંગીંલ કરી ફરી અભ્યાસ શરુ કરાવવા આદેશ

પીડિતા સ્કુલે જાય ત્યારે આરોપી તેનો  પીછો કરી છેેડછાડ કરતો હોઇ તેમજ દુષ્કર્મ
આચર્યા બાદ આરોપીએ ફોટા વાઇરલ કરતા ન્યાયાધીશે ચૂકાદામાં ચાઇલ્ડ વેલફેક કમીટી અને
ડિસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેકશન યુનીટને પીડિતાનો સંપર્ક કરવાનો આદેશ કર્યો હતો.
ન્યાયાધીશે પીડિતાનો અભ્યાસ છુટી ગયો હોઇ તેનું કાઉન્સિલિંગ કરી ફરી તેનો અભ્યાસ
સરુ કરાવવા તેમજ તે સારુ જીવન જીવી શકે તે માટે તમામ મદદ કરવાનો પણ આદેશ કર્યો
હતો. બન્ને એજન્સીને તેમના દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ કોર્ટમાં
રજૂ કરવા પણ આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
Next Post
૫.૮૭ લાખની છેતરપિંડીના બનાવમાં ફરાર થયેલો માથાભારે શખ્સ પકડાયો | accused absconding in Rs 5 lakh fra…

૫.૮૭ લાખની છેતરપિંડીના બનાવમાં ફરાર થયેલો માથાભારે શખ્સ પકડાયો | accused absconding in Rs 5 lakh fra...

દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ | GUVNL chicking in dahod city and di…

દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ | GUVNL chicking in dahod city and di...

યુનિ.નો પદવીદાન સમારોહ નવે.માં યોજાય તેવી શક્યતા | University’s graduation ceremony likely to be hel…

યુનિ.નો પદવીદાન સમારોહ નવે.માં યોજાય તેવી શક્યતા | University's graduation ceremony likely to be hel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં જાહેર માર્ગો પરના મુખ્ય જંકશનો “નો પાર્કિંગ ઝોન” બનાવ્યા | “No Parking Zone” created at ma…

વડોદરામાં જાહેર માર્ગો પરના મુખ્ય જંકશનો “નો પાર્કિંગ ઝોન” બનાવ્યા | “No Parking Zone” created at ma…

6 months ago
ખેલ મહાકુંભમાં વડોદરા કોર્પોરેશનની સ્ટેટ સેકન્ડ રનર્સ અપ તરીકે પસંદગી | Vadodara Corporation selecte…

ખેલ મહાકુંભમાં વડોદરા કોર્પોરેશનની સ્ટેટ સેકન્ડ રનર્સ અપ તરીકે પસંદગી | Vadodara Corporation selecte…

7 months ago
બાળકીની તાંત્રિક વિધિમાં હત્યાના આક્ષેપ સાથે ગ્રામજનોનો પોલીસ મથકે ઘેરાવો | Villagers surround polic…

બાળકીની તાંત્રિક વિધિમાં હત્યાના આક્ષેપ સાથે ગ્રામજનોનો પોલીસ મથકે ઘેરાવો | Villagers surround polic…

8 months ago
​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News