gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Assembly: ગુજરાતમાં ‘ભણે ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત’ની વાતો વચ્ચે લોકશાહીના મંદિર સમાન વિધાનસભાની કામગીરીના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભામાં વર્ષ દરમિયાન સરેરાશ માત્ર 22 દિવસ જ બેઠક મળે છે. આ સ્થિતિ દર્શાવે છે કે જનતાના સવાલોની ચર્ચા માટે ધારાસભ્યો પાસે આખા વર્ષમાં એક મહિના જેટલો સમય પણ ફાળવવામાં આવતો નથી.

બેઠકોના મામલે ગુજરાત પાછળ

વિધાનસભાની બેઠકોના આંકડાકીય વિશ્લેષણમાં ગુજરાતની સ્થિતિ નબળી જણાઈ રહી છે. વર્ષમાં સરેરાશ સૌથી વધુ બેઠક મળતી હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત 12માં સ્થાને છે. વર્ષ 2017થી 2024 દરમિયાન સૌથી વધુ બેઠક મળી હોય તેવા રાજ્યમાં પણ ગુજરાત 10મું સ્થાન ધરાવે છે. વર્ષ 2025માં કુલ બે સત્રો મળ્યા હતા (ફેબ્રુઆરી-માર્ચ અને સપ્ટેમ્બર), જેમાં માત્ર 27 દિવસ કામકાજ થયું હતું. 2022થી 2024 દરમિયાન પણ વર્ષમાં માત્ર એક કે બે સત્રો જ બોલાવવામાં આવ્યા હતા.

પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! 2 - image

બંધારણીય આયોગની ભલામણ અને વાસ્તવિકતા

વર્ષ 2002માં પૂર્વ જસ્ટિસ એમ.એન. વેંકટચલેયાના વડપણ હેઠળના ‘બંધારણ સમીક્ષા આયોગ’ દ્વારા મહત્ત્વની ભલામણો કરવામાં આવી હતી. વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ બેઠક મળવી જોઈએ. નાના રાજ્યોમાં ઓછામાં ઓછા 50 દિવસ બેઠક મળવી જોઈએ. લોકસભા/રાજ્યસભામાં અનુક્રમે 120 અને 100 દિવસની બેઠકની ભલામણ હતી. ગુજરાત જેવા મોટા અને વિકસિત રાજ્યમાં 90 દિવસના બદલે માત્ર 22-27 દિવસની બેઠક એ ભલામણોથી દૂર છે.

પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! 3 - image

આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: આજે કાલુપુર સ્ટેશને કામગીરીને પગલે 5 ટ્રેન રદ, બે ડાઈવર્ટ

ઓછી બેઠકો પાછળના સંભવિત કારણો

રાજકીય વિશ્લેષકોના મતે આ આંકડા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર હોઈ શકે છે. 

•રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ: સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે જનહિતના મુદ્દે લાંબી ચર્ચા કરવાની મર્યાદિત તૈયારી.

•સવાલોથી બચવાનો પ્રયાસ: ઓછી બેઠકો મળવાને કારણે વિપક્ષને સરકારની કામગીરી પર સવાલ ઉઠાવવાની તક ઓછી મળે છે.

•પ્રચંડ બહુમતી: સત્તાપક્ષ પાસે જંગી બહુમતી હોવાથી બિલ પાસ કરાવવામાં કોઈ અવરોધ આવતો નથી, પરિણામે ચર્ચાઓ ટૂંકી કરવામાં આવે છે.

જનતાના સવાલોનું શું?

ધારાસભ્યોને જનતાના ટેક્સના પૈસામાંથી આખું વર્ષ પગાર અને ભથ્થાં આપવામાં આવે છે. જો ગૃહમાં બેઠકો જ ઓછી મળે, તો શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી જેવા પાયાના પ્રશ્નોની યોગ્ય રજૂઆત થઈ શકતી નથી. આ સ્થિતિ લોકશાહીની ગરિમા અને જવાબદેહી સામે પ્રશ્નાર્થ ચિન્હ ઊભું કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…
GUJARAT

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

May 10, 2026
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…
GUJARAT

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

May 10, 2026
VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…
GUJARAT

VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

May 10, 2026
Next Post
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: આજે કાલુપુર સ્ટેશને કામગીરીને પગલે 5 ટ્રેન રદ, બે ડાઈવર્ટ | Ahmedaba…

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: આજે કાલુપુર સ્ટેશને કામગીરીને પગલે 5 ટ્રેન રદ, બે ડાઈવર્ટ | Ahmedaba...

3 વર્ષમાં 1500 બાળકોના જીવ બચાવ્યાં… કોણ છે એ મહિલા જેને ભારત સરકારે આપ્યું રેલવેનું સૌથી મોટું સન…

3 વર્ષમાં 1500 બાળકોના જીવ બચાવ્યાં... કોણ છે એ મહિલા જેને ભારત સરકારે આપ્યું રેલવેનું સૌથી મોટું સન...

‘મર્ડર-2’ ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી હડકંપ | Goa Crime Shock: Arre…

'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી હડકંપ | Goa Crime Shock: Arre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

3 days ago
વડોદરામાં નશેબાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી | Vadodara : a drunk truck driv…

વડોદરામાં નશેબાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી | Vadodara : a drunk truck driv…

7 months ago
‘અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઇન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો

‘અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઇન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો

1 year ago
ગુજરાત સાયબર સેલે 500થી લોકોને ‘સાયબર ગુલામ’ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટ…

ગુજરાત સાયબર સેલે 500થી લોકોને ‘સાયબર ગુલામ’ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News