gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પગાર ઓછો પડતા એમેઝોનના ડીલીવરી બોયે લાખોના મોબાઇલ ચોર્યા | khadia police nabbed amazon delivary boy …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
પગાર ઓછો પડતા એમેઝોનના ડીલીવરી બોયે લાખોના મોબાઇલ ચોર્યા | khadia police nabbed amazon delivary boy …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

એમેઝોન કંપનીના ડીસ્ટ્રીબ્યુરને  ત્યાં ડીલીવરી બોય તરીકે કામ કરતો યુવક ૪૯ લાખની કિંમતના ૧૬૪ મોબાઇલ ફોન અને અન્ય મત્તા ચોરીને ફરાર થઇ ગયો હતો. જેને ખાડિયા પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  પગાર ઓછો મળતો હોવાથી મોજશોખ કરવા માટે તેણે પાર્સલ  ગ્રાહકોને આપવાના બદલે ચોરી કર્યા હતા અને  ૫૦ જેટલા મોબાઇલ ફોન વેચીને નાણાં મેળવીને તે રાજસ્થાન, ગોવા અને કેરળ ફરવા જતો રહ્યો હતો. જો કે પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તેને ઝડપીને ૧૧૪ જેટલા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ખાડિયા ગોળલીમડામાં આવેલા એમેઝોનના ડીસ્ટ્રીબ્યુર સેન્ટરમાં કામ કરતો   ડીલીવરી બોય મોહંમદ શબ્બીર મન્સુરી તેની ઓફિસથી ૧૭૧ જેટલા પાર્સલ લઇને ગ્રાહકોને આપવા માટે નીકળ્યો હતો. જેમાં ૪૯ લાખની કિંમતના ૧૬૪ જેટલા મોબાઇલ હતા અને અન્ય ચીજવસ્તુઓ હતી. તે તમામ પાર્સલ ગ્રાહકોને આપવાને બદલે ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે ખાડિયા પોલીસે ગુનો નોંધીને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરીને તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી પોલીસે ૧૧૪ જેટલા મોબાઇલ ફોન અને અન્ય પાર્સલ જપ્ત કર્યા હતા.

પ્રાથમિક તપાસમં જાણવા મળ્યું હતું કે  તેણે આ ચોરીના મોબાઇલ ફોન પૈકી આશરે ૫૦ જેટલા મોબાઇલ ફોન અલગ અલગ જગ્યા પર વેચાણ કરીને નાણાં મેળવ્યા હતા. ત્યારબાદ તે રાજસ્થાન, કેરળ અને ગોવા ફરવા માટે ગયો હતો. આ અંગે ખાડિયા પોલીસ  સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ચિરાગ ગોસાઇએ જણાવ્યું કે ચોરીના મોબાઇલ જે લોકોએ ખરીદી કર્યા છે. તે તેમની પાસેથી રીકવર કરવાની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને અન્ય કોઇની આ કેસમાં સંડોવણી હશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | jammu kashmi…

'જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે', કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | jammu kashmi...

ચાંગોદરમાં માથાભારે તત્વોએ ગેલોપ્સ પાર્કની ત્રીસ ફુટની દિવાલ તોડયા ફરિયાદ | notorious people damage …

ચાંગોદરમાં માથાભારે તત્વોએ ગેલોપ્સ પાર્કની ત્રીસ ફુટની દિવાલ તોડયા ફરિયાદ | notorious people damage ...

USDTમાં નફાની લાલચમાં આવી સિનિયર સીટીઝને ૫૫ લાખ ગુમાવ્યા | retired officer lost 55 lakh rupees after…

USDTમાં નફાની લાલચમાં આવી સિનિયર સીટીઝને ૫૫ લાખ ગુમાવ્યા | retired officer lost 55 lakh rupees after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running …

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running …

2 months ago
‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

7 months ago
૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે | 1 20 lakh students will appear for pre board exams

૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે | 1 20 lakh students will appear for pre board exams

4 months ago
ચાંદીમાં ₹5800નો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, શેરબજારે પણ રોકાણકારોને મુંઝવ્યાં | Gold Silver Pric…

ચાંદીમાં ₹5800નો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, શેરબજારે પણ રોકાણકારોને મુંઝવ્યાં | Gold Silver Pric…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News