gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running …

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ડિસેમ્બર માસમાં મનપાએ તપાસ કરી 104 ફલેટ ધારકોને નોટિસ ફટકારી હતી 

– 78 આવાસ ખાલી કરાવી સોસાયટીનું એનઓસી અને લાભાર્થીનું એફિડેવિટ લેવાયું 

ભાવનગર : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ભાડે આપવાનો ધંધો શરૂ થયો છે, જેના કારણે મહાપાલિકાએ તપાસ બાદ હવે ફલેટ સીલ મારવાની કામગીરી હાથ ધરી છે, જેના ભાગરૂપે ફુલસર ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કાર્યવાહી કરવામાં આવી હતી. 

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.૧ પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ભાવનગર શહેરના ફુલસર ખાતે આવેલ ફાઈનલ પ્લોટ નં.૩૦, શિવશક્તિ પાર્ક સામે ૨૫૬ આવાસોમાં ભાડુઆત બાબતનો સર્વે ગત તા. ૧૪ ડિસેમ્બર-ર૦રપમાં મહાપાલિકાના જુદા જુદા વિભાગની ટીમાએ સર્વે હાથ ધર્યો હતો. આ દરમિયાન કુલ- ૧૦૪ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફિલત થતા મૂળ લાભાર્થીઓને અન્ય રહેણાંકકર્તા ભાડુઆતને દિન-૦૩ માં આવાસ ખાલી કરવા તાકીદ નોટિસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરવામાં આવી હતી. આ બાબતે એક માસ બાદ મહાપાલિકાના તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે અને ૧૦૪ ભાડુઆત પૈકી ૭૮ આવાસ ખાલી કરાવી સોસાયટીનું એનઓસી તેમજ મુળ લાભાર્થીનુ એફિડેવિટ લેવામાં આવ્યુ હતું. આજે શુક્રવારે તપાસ બાદ ર૬ આવાસને સીલ મારવામાં આવ્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે, પીએમએવાય યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી તેમ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર (પીએમએવાય ઘટક)એ માહિતી આપતા જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતી શેઢી નહેરમાં ઠાસરા પાસે મોટું ગાબડું | A large gap near Thasra in…

અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતી શેઢી નહેરમાં ઠાસરા પાસે મોટું ગાબડું | A large gap near Thasra in...

ઉમરેઠની થામણા ચોકડી નજીક કારના કાચ ચોડી રૂ. 5 લાખના મત્તાની ચોરી | Car window smashed near Thamna Ch…

ઉમરેઠની થામણા ચોકડી નજીક કારના કાચ ચોડી રૂ. 5 લાખના મત્તાની ચોરી | Car window smashed near Thamna Ch...

સુરેન્દ્રનગરમાં ટાવરચોકની જર્જરિત લાઇબ્રેરી તોડી પડાશે | The dilapidated library at Tower Chowk in S…

સુરેન્દ્રનગરમાં ટાવરચોકની જર્જરિત લાઇબ્રેરી તોડી પડાશે | The dilapidated library at Tower Chowk in S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં જળસંકટ: પાનમની પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજી વાર ભંગાણ, શહેરાના 19 ગામ તરસ્યા | Panchmahal…

પંચમહાલમાં જળસંકટ: પાનમની પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજી વાર ભંગાણ, શહેરાના 19 ગામ તરસ્યા | Panchmahal…

3 months ago
હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી …

હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી …

11 months ago
અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L…

અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L…

7 months ago
સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત | Tragedy i…

સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત | Tragedy i…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News