gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પગ કપાવો… નહીંતર 35 હજાર ભરો’, AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ, રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો | AMC SVP Hospital Ayushman Card Misuse Allegations Issue echoed in Rajya Sabha

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
‘પગ કપાવો… નહીંતર 35 હજાર ભરો’, AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ, રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો | AMC SVP Hospital Ayushman Card Misuse Allegations Issue echoed in Rajya Sabha
3
VIEWS
Share on FacebookShare on Twitter

PMJAY Scam in SVP Hospital: ગુજરાતના અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડમાં જે દર્દીઓના મોત થયા છે, તેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો. ત્યાં ફરી અમદાવાદની જ SVP (સરદાર વલ્લભભાઈ પટેલ) હૉસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગનો બીજો કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હૉસ્પિટલની સાથે હવે અર્ધસરકારી હૉસ્પિટલમાં પણ દર્દીઓ પાસેથી આયુષ્યમાન કાર્ડના નામે પૈસા પડાવવાનું શરુ કર્યું છે. SVPમાં કચ્છના દર્દીને કડવો અનુભવ થયો છે. જેમાં SVP હૉસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, પગ કપાવશો તો જ આયુષ્યમાન કાર્ડના પૈસા મળશે. જ્યારે દર્દીએ અન્ય કોઈ તબીબ પાસે ખાતરી માટે તપાસ કરાવી તો જાણ થઈ કે, પગ કપાવવાની તો જરૂરત જ નથી. 

શું છે સમગ્ર ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત SVP હૉસ્પિટલમાં કચ્છનો એક દર્દી દાખલ થયો હતો. દાખલ થયો તે સમયે તેને પૂછવામાં આવે છે કે, શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? દર્દી હા પાડે છે બાદમાં તેની સારવાર શરુ કરવામાં આવે છે અને બાદમાં તબીબ કહે છે કે, તમારો પગ કકાપવો પડશે. બાદમાં દર્દી અન્ય કોઈ તબીબને કાગળ બતાવે છે તો ત્યાં કહેવામાં આવે છે કે, લેસ સર્ક્યુલેશન ઑફ બ્લડ છે. સ્ટેન્ટ મૂકી દેવામાં આવે તો પગ કાપવાની જરૂર નહીં પડે. આ ઘટસ્ફોટ બાદ દર્દી SVPમાંથી રજા માંગે છે અને કહે છે કે, મારે પગ નથી કપાવવા. ત્યારે હૉસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, તો તમારે 35 હજાર ભરવા પડશે. દર્દી કહે છે કે, મારી પાસે તો આયુષ્યમાન કાર્ડ છે તો હૉસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, એ તો તમે પગ કપાવો તો મફત સારવાર થાય જો પગ ન કપાવો અને અધુરી સારવારે રજા લેવી હોય તો તમારે 35 હજાર રૂપિયા ભરવા પડશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હૉસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા

રાજ્યસભામાં ગુંજ્યો આ મુદ્દો

મળતી માહિતી મુજબ, આ ઘટના લગભગ એક અઠવાડિયા પહેલા બની હતી. પરંતુ, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભામાં આ મુદ્દા વિશે વાત કર્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં આ વિશે વાત કરી સરકારની આયુષ્યમાન કાર્ડની યોજનાના અમલીકરણને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, શું આ પ્રકારે આયુષ્યમાન કાર્ડની યોજના લાગુ કરવામાં આવશે? 

સરકાર દ્વારા સંચાલિત શાળામાં જ ધાંધલી

હાલ, આ મામલે SVP દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. પરંતુ, વારંવાર બનતી આવી ઘટનાના કારણે રાજ્યની જનતા ખોફમાં છે. લોકો હૉસ્પિટલ જતાં પહેલાં પણ 100 વાર વિચાર કરે છે. જ્યાં જીવ બચાવવાની આશાએ ગયા હોય ત્યાં જ અમુક પૈસા માટે માણસના જીવ સાથે રમત કરવામાં આવતી હોય તો લોકો કોના પર વિશ્વાસ કરશે? ખાનગી હૉસ્પિટલ બાદ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે હૉસ્પિટલનું સંચાલન થતું હોય ત્યાં પણ આવી ઘટના સામે આવે તો લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે ક્યાં જશે? 

આ પણ વાંચોઃ ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો!

નોંધનીય છે કે, ખ્યાતિ કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરતી ખાનગી હૉસ્પિટલ સામે ગાળિયો કસવાની વાત કરવામાં આવી હતી. અનેક ખાનગી હૉસ્પિટલ પાસેથી આયુષ્યમાન કાર્ડની માન્યતા પણ રદ કરી દેવામાં આવી છે. ત્યારે સરકાર પોતે સંચાલિત કરે છે તેવી હૉસ્પિટલમાં તો વ્યવસ્થા જાળવી નથી શકતા. આખરે ક્યાં સુધી સરકારની રહેમ નજર હેઠળ નાગરિકોના જીવ સાથે આ તબીબો નાગરિકોના જીવ સાથે રમતા રહેશે? 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
GUJARAT

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

March 31, 2026
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
Next Post
વડોદરામાં આજવા, પ્રતાપપુરા સરોવરમાંથી માટી ખોદકામ કરવાનું કામ પોલીસે અટકાવતા વિવાદ | Controversy over police stopping soil excavation from Ajwa Pratappura lakes in Vadodara

વડોદરામાં આજવા, પ્રતાપપુરા સરોવરમાંથી માટી ખોદકામ કરવાનું કામ પોલીસે અટકાવતા વિવાદ | Controversy over police stopping soil excavation from Ajwa Pratappura lakes in Vadodara

વડોદરા ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈ ઝુંબેશ : તા.20મી એ પાણી નહીં મળે | Vadodara Gayatrinagar water tank and compound cleaning campaign: No water on the 20th

વડોદરા ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈ ઝુંબેશ : તા.20મી એ પાણી નહીં મળે | Vadodara Gayatrinagar water tank and compound cleaning campaign: No water on the 20th

વડોદરાના ફતેગંજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી-ગલ્લા હટાવતા તું તું મેં મેં : ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Illegal encroachment being removed under Fatehganj and Shastri Bridge in Vadodara

વડોદરાના ફતેગંજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી-ગલ્લા હટાવતા તું તું મેં મેં : ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Illegal encroachment being removed under Fatehganj and Shastri Bridge in Vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇસનપુરમાં સાસરીના ત્રાસથી કંટાળી મહિલાનો વિડિયો રેકોર્ડ કરી આપઘાત | Pokiten an letipechou ren riaffo…

ઇસનપુરમાં સાસરીના ત્રાસથી કંટાળી મહિલાનો વિડિયો રેકોર્ડ કરી આપઘાત | Pokiten an letipechou ren riaffo…

6 months ago
ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર | Tharali Chamol…

ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર | Tharali Chamol…

7 months ago
ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga…

ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga…

12 months ago
શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News