gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by hitting her with a blunt…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by hitting her with a blunt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચુડાના ભેંસજાળ ગામમાં ઘર કંકાસ લોહીયાળ બન્યો

– પત્નીની હત્યા કરી આરોપી પતિ ફરાર : સાળાએ બહેનની હત્યા કરનાર બનેવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

લીંબડી : ચુડા તાલુકાના ભેંસજાળ ગામે પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને માર મારી હત્યા કરી નાખતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો. પત્નીની હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મૃતક મહિલાના ભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ચુડા તાલુકાના કુડલા ગામે રહેતાં ધીરજભાઈ ઉર્ફે ધીરૂ જાદવભાઈ કાણોતરાના અંદાજે બારેક વર્ષ પહેલાં સમાજના રીતરિવાજ મુજબ લીંબડી તાલુકાના ભલગામડા ગામના જેઠાભાઇ ચાવડાની દીકરી હેતલબેન સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષો પછી ધીરજ ઉર્ફે ધીરૂ કાણોતરા હેતલબેન ઉપર ખોટા શક વહેમ રાખી તેમની જોડે અવાર નવાર ઝગડો કરીને મારકુટ કરતાં હતાં. જેને કારણે હેતલબેન કંટાળીને પાંચેક વર્ષ પહેલાં ભલગામડા ખાતે રીસામણે આવીને પાંચેક માસ સુધી ભલગામડા રહ્યા હતાં.

સમાજના અગ્રણીઓ તથા કુંટુંબીઓ આવીને સમાધાન ન કરાવતાં હેતલબેન પરત તેમની સાસરીમાં જતાં રહ્યાં હતાં. જ્યાં તેઓ ભેંસજાળ ગામે રહીને વાડી ભાગવી રાખીને ખેતી કામ કરતાં હતાં. ધીરજભાઈએ હેતલબહેને કહ્યું હતું કે તું તારા પિયર જઈશ તો તું પાછી આવતી નહીં મારે તને રાખવાની થતી નથી. જેથી હેતલબેન ચારેક વર્ષથી પિયર આવ્યા ન હતા. 

ગત તા. ૨૩ ઓક્ટોબરેના રોજ ધીરજભાઇએ ઘરમાં હેતલબેનને બોથડ પદાર્થ વડે મારી મારીને હત્યાં કરી નાખી ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ ચુડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક હેતલબેનની ડેડબોડીને પીએમ અર્થે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હેતલબેનના શરીર પર મારજુડના ચકામા તથા નિશાનો પડેલા હોવાથી ચુડા હોસ્પિટલના હાજર તબીબોએ હેતલબેનનું પીએમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરાવવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે હેતલબેનની ડેડબોડીને પીએમ અર્થે રાજકોટ ખાતે મોકલી આપી હતી.

બનાવ અંગે મૃતક હેતલબેનના નાનાભાઇ કિશનભાઈ જેઠાભાઈ ચાવડાએ હત્યાં કરનાર બનેવી ધીરજ ઉર્ફે ધીરૂ કાણોતરા તથાં તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૂદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલસે ગુનો નોંધીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…
GUJARAT

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

March 30, 2026
ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…
GUJARAT

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

March 30, 2026
Next Post
એરપોર્ટ રોડ પર કાર અને બાઈક અથડાતાં કિશોરનું મોત | Teenager dies after car and bike collide on Airpo…

એરપોર્ટ રોડ પર કાર અને બાઈક અથડાતાં કિશોરનું મોત | Teenager dies after car and bike collide on Airpo...

ભૂતેશ્વર ગામના યુવાનને બે શખ્સના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો | A young man from Bhuteshwar vill…

ભૂતેશ્વર ગામના યુવાનને બે શખ્સના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો | A young man from Bhuteshwar vill...

સિંગર ફાજિલપુરિયા ફાયરિંગનો માસ્ટરમાઈન્ડ સ્વિટ્ઝરલેન્ડથી ઝડપાયો, ગેંગવોર અને કરોડોની લેણદેણનો ઘટસ્ફો…

સિંગર ફાજિલપુરિયા ફાયરિંગનો માસ્ટરમાઈન્ડ સ્વિટ્ઝરલેન્ડથી ઝડપાયો, ગેંગવોર અને કરોડોની લેણદેણનો ઘટસ્ફો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

4 months ago
અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષનું પદ પ્રતાપ દૂધાત પાસેથી આંચકી લેવાશે? શિબિરમાં વેણુગોપાલે આપ્યા સંક…

અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષનું પદ પ્રતાપ દૂધાત પાસેથી આંચકી લેવાશે? શિબિરમાં વેણુગોપાલે આપ્યા સંક…

7 months ago
ઝિમ્બાબ્વેના ઉપ રાષ્ટ્રપતિ અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની બે દિવસીય સુરત મુલાકાતનો આરંભ

ઝિમ્બાબ્વેના ઉપ રાષ્ટ્રપતિ અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની બે દિવસીય સુરત મુલાકાતનો આરંભ

7 months ago
પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત AMTS, BRTS માટે એક હજાર ઈલેકટ્રિક બસોને મંજૂરી અપાઈ | Under the PME Dri…

પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત AMTS, BRTS માટે એક હજાર ઈલેકટ્રિક બસોને મંજૂરી અપાઈ | Under the PME Dri…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News