gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિંગર ફાજિલપુરિયા ફાયરિંગનો માસ્ટરમાઈન્ડ સ્વિટ્ઝરલેન્ડથી ઝડપાયો, ગેંગવોર અને કરોડોની લેણદેણનો ઘટસ્ફો…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in INDIA
0 0
0
સિંગર ફાજિલપુરિયા ફાયરિંગનો માસ્ટરમાઈન્ડ સ્વિટ્ઝરલેન્ડથી ઝડપાયો, ગેંગવોર અને કરોડોની લેણદેણનો ઘટસ્ફો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Haryana Crime: હરિયાણાના જાણીતા ગાયક રાહુલ ફાજિલપુરિયા પર થયેલા ગોળીબારની ઘટનાના મુખ્ય આરોપી અને કથિત માસ્ટરમાઇન્ડ સુનિલ સરધાનિયાને સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચથી ભારત લાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઈન્ટરપોલની મદદથી સુનિલ સરધાનિયાનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું અને હવે તેને ભારતીય પોલીસને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છે કે, સુનિલને દિલ્હી એરપોર્ટ પરથી સીધો ગુરુગ્રામ લાવવામાં આવશે, જ્યાં પોલીસ તેની સઘન પૂછપરછ કરશે.

સુનિલ સરધાનિયા પર અનેક આરોપ

અહેવાલો અનુસાર, સુનિલ સરધાનિયા પર માત્ર રાહુલ ફાજિલપુરિયાની કાર પર ગોળીબાર કરાવવાનો જ નહીં, પરંતુ ફાજિલપુરિયાના નજીકના મિત્ર અને પ્રોપર્ટી ડીલર રોહિત શૌકીનની હત્યા કરાવવાનો પણ આરોપ છે. ગુરુગ્રામના સેક્ટર 77માં એસપીઆર રોડ પર બાઇક પર આવેલા હુમલાખોરોએ રોહિત શૌકીનની હત્યા કરી હતી. આ ઘટના બાદ સુનિલ સરધાનિયાએ સોશિયલ મીડિયા પર હત્યાની જવાબદારી સ્વીકારી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

રાહુલ ફાજિલપુરિયા પર ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા ગુરુગ્રામના એસપીઆર રોડ પર રાહુલ ફાજિલપુરિયાની કાર પર બે રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તે આબાદ બચી ગયા હતા.

ગેંગ વોર અને કરોડોના વ્યવહારો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર મામલો ગેંગ વોર અને કરોડો રૂપિયાના પ્રોપર્ટી વ્યવહારો સાથે જોડાયેલો છે. રોહિત શૌકીનના મિત્ર દીપક નંદલને પણ લોન ચૂકવવામાં નિષ્ફળ જવા બદલ મુખ્ય શંકાસ્પદ માનવામાં આવ્યો હતો, જેના કારણે બંને વચ્ચે વિવાદ થયો હતો. પોલીસે આ કેસમાં અન્ય ઘણાં શૂટરોની ધરપકડ પણ કરી હતી.

સુનિલ સરધાનિયાનું ભારત પરત આવવું આ સમગ્ર ગેંગ વોર અને ફાયરિંગ કેસમાં નવા અને મોટા ઘટસ્ફોટ કરી શકે છે, જેનાથી ગુરુગ્રામ પોલીસને કેસના મૂળ સુધી પહોંચવામાં મદદ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…
INDIA

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

May 15, 2026
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

May 15, 2026
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
Next Post
મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત | man Jumps in…

મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત | man Jumps in...

વાવાઝોડાને લઈને ઓડિશામાં હાઈ એલર્ટ! બિહાર, બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી | Cyclone Alert in…

વાવાઝોડાને લઈને ઓડિશામાં હાઈ એલર્ટ! બિહાર, બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી | Cyclone Alert in...

ગુજરાતમાં 4 ઈંચ સુધી કમોસમી વરસાદ, આગામી બે દિવસ ક્યાં ક્યાં માવઠાની આગાહી? | Unseasonal Rain Hits G…

ગુજરાતમાં 4 ઈંચ સુધી કમોસમી વરસાદ, આગામી બે દિવસ ક્યાં ક્યાં માવઠાની આગાહી? | Unseasonal Rain Hits G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature

વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature

1 year ago
ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

3 months ago
કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં 1 વર્ષની જેલની સજા, જામીન નહીં મળે | Kannada Ac…

કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં 1 વર્ષની જેલની સજા, જામીન નહીં મળે | Kannada Ac…

10 months ago
‘નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું…’, અનશન વચ્ચે શંકરાચાર્યનો ગંભીર આરોપ | Shankarachary…

‘નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું…’, અનશન વચ્ચે શંકરાચાર્યનો ગંભીર આરોપ | Shankarachary…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News