gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિ,પત્ની ઓર વોહનો કિસ્સોઃ બીજા યુવક સાથે ગયેલી પત્નીની ફાંસો ખાઇ વીડિયો મૂકવાની ધમકી, વાહન નીચે પડત…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
પતિ,પત્ની ઓર વોહનો કિસ્સોઃ બીજા યુવક સાથે ગયેલી પત્નીની ફાંસો ખાઇ વીડિયો મૂકવાની ધમકી, વાહન નીચે પડત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 પતિ,પત્ની ઓર વોહનો કિસ્સોઃ બીજા યુવક સાથે ગયેલી પત્નીની ફાંસો ખાઇ વીડિયો મૂકવાની ધમકી, વાહન નીચે પડતું મૂક્યું 1 - imageવડોદરાઃ શહેરના હરણી વિસ્તારમાં પતિ,પત્ની ઓર વોહના કિસ્સા અંગે પતિએ તેની પત્ની અને તેની સાથે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા  ઉમેશે  પોલીસને કહ્યું છે કે,મારી પત્નીને ગઇ તા.૩-૮-૨૪ના રોજ મારો મિત્ર અમિતનગર સર્કલ પાસે વાસુ સાથે જોઇ ગયો હતો.જેથી તેણે મને ફોન કરીને બોલાવ્યો હતો.બંને જણાએ તેની સાથે મારામારી પણ કરી હતી.

પતિએ કહ્યું છે કે,હું પત્નીને ઘેર ચાલ  બહું થયું તેમ કહીને સમજાવતો હતો ત્યારે તેણે વાહનની નીચે પડતું મૂકવાનો પ્રયાસ કર્યો હતો.જેથી તેને  બચાવી લીધી હતી.ત્યારબાદ વાસુએ મને અને પિયુષને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હું તેને હરણી તળાવ ખાતે લઇ ગયો ત્યારે વાસુ પણ  પાછળ આવ્યો હતો અને ગાળો  ભાંડી હતી.

ત્યારબાદ ગઇ તા.૧૧મી માર્ચથી મારી પત્ની વાસુને ત્યાં રહેવા ગઇ હતી.ગઇ તા.૩૧મીએ તેણે ફોન કરીને હું વીડિયો બનાવીને તમારા નામ લખીને ફાંસો ખાઇ લઇશ તેવી ધમકી આપી હતી.જેથી હરણી પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel's testimony in the Bhayli gang rape case has ...

દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ઝાપટું વરસ્યું

2 months ago
કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …

10 months ago
રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa…

1 year ago
મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું | chief minister …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News