gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ ગળાટુંપો આપી હત્યા કરી | aslali police nabbed husband in wife …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ ગળાટુંપો આપી હત્યા કરી | aslali police nabbed husband in wife …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

અમદાવાદ જિલ્લાના અસલાલી નજીક આવેલા ભાતગામમાં રહેતી એક મહિલાને તેના પતિએ ચારિત્ર્યની શંકા રાખીને તેને ગળાટુંપો આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. 

ઓઢવ સદગુરૂકૃપાનગરમાં રહેતા મનુભાઇ રાવળની ભત્રીજી પારૂલે  દસ્ક્રોઇના ભાતગામમાં રહેતા વિક્રમ રાવળ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ, વિક્રમ તેના પર ચારિત્ર્યની શંકા રાખતો હતો. લગ્ન જીવન દરમિયાન તેમને એક પુત્રી અને એક પુત્ર હતા. બે દિવસ પહેલા વિક્રમે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે તેની પત્ની પારૂલે ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જેથી પોલીસે સ્થળ પર જઇને તપાસ શરૂ કરી હતી. જેમાં તેના શરીર પર ઇજાના નિશાન હતા. જેથી વિક્રમની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસ ઇન્સ્પેક્ટર  એન એસ સવસેટાએ તેની અટકાયત કરીને પુછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

મૃતક પારૂલ તેના પતિના ત્રાસથી કંટાળીને તેના ભાઇને ત્યાં રહેવા ગઇ હતી. ત્યાંથી ગત સપ્તાહે જ પરત આવી હતી. ત્યારબાદ વિક્રમ તેના પર શંકા રાખીને માર મારતો હતો. ગુરૂવારે બંને વચ્ચે ફરીથી તકરારા થતા વિક્રમે તેને સંતાનોની હાજરીમાં મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે પોલીસને તેની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

Next Post
વોન્ટેડ યુસુફ કંડિયો ફરિયાદ કરવા ગયો છતાં પોલીસે ધરપકડ ન કરી | Wanted Yusuf Kandio went to complain …

વોન્ટેડ યુસુફ કંડિયો ફરિયાદ કરવા ગયો છતાં પોલીસે ધરપકડ ન કરી | Wanted Yusuf Kandio went to complain ...

પાલડીમાં યુવકની હત્યાનો મામલો આરોપીઓ પોલીસની પકડ બહાર | murder case accuses not arrested by paldi po…

પાલડીમાં યુવકની હત્યાનો મામલો આરોપીઓ પોલીસની પકડ બહાર | murder case accuses not arrested by paldi po...

નેશનલ લોક અદાલતમાં પેન્ડિંગ 63,220 પૈકી 61,220 કેસોનો નિકાલ આવ્યો | 61 220 cases out of 63 220 pendi…

નેશનલ લોક અદાલતમાં પેન્ડિંગ 63,220 પૈકી 61,220 કેસોનો નિકાલ આવ્યો | 61 220 cases out of 63 220 pendi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રામ નવમી પર ઝગમગી ઉઠી રામનગરી: અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા, જુઓ VIDEO | Ramnagari lights up o…

10 months ago
વડોદરાના સાવલીમાં જૂની અદાવતમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવકને ફેંકી દેવાયો | young man was thrown …

1 month ago
ખેડા જિલ્લામાં 1.92 લાખ મતદારો કપાયા, 14.62 લાખથી વધુ મતદારોનો સમાવેશ | 1 92 lakh voters were cut in…

2 months ago
જિલ્લામાં 1642 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર : 47632 મે. ટનનું ઉત્પાદન | Onion cultivation in 1642 hect…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News