gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર પતિની ધરપકડ | Husband arrested for forcing wife to commit suicide

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર પતિની ધરપકડ | Husband arrested for forcing wife to commit suicide
0
VIEWS
Share on FacebookShare on Twitter

 પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર પતિની ધરપકડ 1 - imageવડોદરા,ગોરવામાં રહેતી પરિણીતાએ સાસરિયાઓના દહેજના ત્રાસથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી પતિને ઝડપી પાડયો છે. જ્યારે અન્ય સાસરિયાઓની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતી પૂજા નામની યુવતીના લગ્ન પ્રમોદ ગોપાલભાઇ પાટિલ સાથે થયા હતા. મૂળ જલગાંવમાં રહેતા પ્રમોદ અને પૂજા હાલમાં ગોરવા શાક માર્કેટ  પાસે દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા હતા. લગ્નના અઢી વર્ષ દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. પતિ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ કહેતો હતો કે, હું તને ઘરમાં રાખીશ નહીં અને  તારે જીવ ખોવાનો વારો આવશે. મકાન માટે  પ્લોટ ખરીદવા માટે પરિણીતાને પિયરમાંથી ૧૦ લાખ લઇ આવવા માટે સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. ત્રાસથી  કંટાળીને પરિણીતાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પરિણીતાના ભાઇ તુષાર પાટિલની  ફરિયાદના આધારે ગોરવા  પોલીસે પ્રમોદ ગોપાલભાઇ પાટિલ (રહે. દર્શન એપાર્ટમેન્ટ, ગોરવા), ગોપાલભાઇ રામચંદ્રભાઇ પાટિલ (રહે. ઘાડવેલ તા.ચોપડા,જિ.જલગાંવ, મહારાષ્ટ્ર) તથા હેમાંગી નિલેશભાઇ પાટિલ (રહે. ઇ.વી. પાટિલ સર બાલ મોહન શાળાની પાછળ, જલગાંવ, મહારાષ્ટ્ર) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ, ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો | Residents of Yakut…
GUJARAT

February 6, 2026
અમરેલીના બગસરામાં લોહીના સંબંધો લજવાયા, પુત્રએ પિતાની બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી | Father Dies …

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…

Next Post
શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવાની જરૃરિયાત | There is a need to build vehicle bridge bran…

શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવાની જરૃરિયાત | There is a need to build vehicle bridge bran...

ખુલ્લી જગ્યા પર કચરો ફેંકાય છે, ત્યાં હાઇરિઝોલ્યુશન કેમેરા મૂકાશે | High resolution cameras will be …

ખુલ્લી જગ્યા પર કચરો ફેંકાય છે, ત્યાં હાઇરિઝોલ્યુશન કેમેરા મૂકાશે | High resolution cameras will be ...

ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી અમદાવાદમાં : જર્મન ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત બાદ રિવરફ્રન્ટ પર પતંગોત્સવમાં જોડા…

4 weeks ago
છાણી મુક્તિધામનો વહીવટ કોન્ટ્રાક્ટરને સોપવા મામલે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ

6 months ago
ભારતીય સેનાએ ઉરીમાં મેળવી મોટી સફળતા, આતંકીઓની ઘૂસણખોરીનો બનાવી નિષ્ફળ | Army foils major infiltrati…

VIDEO : ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્ત…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News