gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત | harassed by wife and in laws a h…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત | harassed by wife and in laws a h…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.11 પત્ની, સાસુ, સસરા, સાળા અને સાળી સહિત અન્ય સાસરિયાઓના ત્રાસથી કંટાળીને લગ્નના માત્ર છ માસમાં જ મૂળ રાજસ્થાનના પરંતુ હાલ મહારાષ્ટ્રમાં  રહેતા વેપારી યુવાને વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હતું.

રાજસ્થાનના મૂળ વતની પરંતુ હાલ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મીડકલીમાં પતંગસિટિ ખાતે રહેતા પ્રકાશ શકરામ ચૌધરીએ વડોદરા રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારો નાનો ભાઇ નરેશ (ઉ.વ.૨૬) કરિયાણાની દુકાન ધરાવીએ છે. મારા ભાઇ નરેશે છ માસ પહેલાં અમારા પિતૃક ગામમાં રહેતી લક્ષ્મી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતાં. લક્ષ્મીના લગ્ન અગાઉ થયા  હતા અને સંતાનમાં એક પુત્રી હતી જેથી લગ્ન બાદ મારો ભાઇ લક્ષ્મી અને તેની પુત્રીને અમારા ઘેર લઇ આવ્યો હતો.

તા.૩ ડિસેમ્બરના રોજ બપોરે લક્ષ્મીના પિયરપક્ષના સભ્યો મારી દુકાન પર આવી અમો લક્ષ્મીને મળવા આવ્યા છે, માત્ર પાંચ મિનિટ વાત કરીને જતા રહીશું તેમ કહ્યું  હતું. બાદમાં તેમણે લક્ષ્મી સાથે એકલા વાત કરી જણાવેલ કે તેના માતા-પિતા બીમાર હોવાથી થોડા દિવસો રાજસ્થાન લઇ જવા માગીએ છીએ. મેં લક્ષ્મીને ચાર દિવસ બાદ મોકલવાનું કહી મારા ભાઇ નરેશને ફોન કરી બોલાવ્યો  હતો. નરેશ ઘેર આવીને લક્ષ્મીને મળ્યો હતો અને બાદમાં જણાવેલ કે હું પણ લક્ષ્મી સાથે જઉં છું. બાદમાં તે દિવસે સાંજે તેઓ બધા રાજસ્થાન જવા માટે નીકળ્યા હતાં.

તા.૪થીએ સવારે મેં નરેશ સાથે વાત કરી ત્યારે તેણે પોતે વડોદરા રેલવે સ્ટેશન પાસેની એક હોટલની રૃમમાં છું તેમ કહ્યું હતું. બાદમાં બીજા દિવસે સવારે આઠ વાગ્યે હું ઊંઘમાંથી જાગ્યો ત્યારે મારા ભાઇના વોટ્સએપ પરથી કેટલાક વીડિયો તેમજ મેસેજો સવારે છ વાગ્યે કરેલા મને મળ્યા હતાં. આ વીડિયોમાં તેણે પોલીસને નિવેદન કર્યુ હતું કે મારી પત્ની લક્ષ્મી તેમજ તેના પિયરપક્ષના સભ્યોએ છેલ્લા બે માસમાં મને પૈસા તેમજ દાગીના અંગે હેરાન કરી માનસિક ત્રાસ આપી મારી પાસેથી રૃા.૫થી ૭ લાખ પડાવ્યા છે અને ખોટી વિગતો જણાવી મને રાજસ્થાન જવાનું કહી વડોદરા લાવ્યા છે અને મને તેમજ મારા પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કેેટલાક કાગળો પર લખાણ કરાવી મારી સહી પણ કરાવી લીધી છે.

ઉપરોક્ત વીડિયો તેમજ મેસેજો જોયા બાદ મેં તુરંત મારા ભાઇને ફોન લગાવતા રિંગ વાગતી હતી અને બીજી વખત ફોન લગાવતા પોલીસે ઊંચક્યો હતો. પોલીસે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-૬ની ઉત્તરે ટ્રેન નીચે ઝંપલાવી નરેશે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત વિગતોના આધારે રેલવે પોલીસે મૃતક નરેશની પત્ની લક્ષ્મી, સાસુ, સસરા, સાળો રમેશ, ગોપાલ, જીજાજી ગણેશ રુપારામ અને સાળી ગણેશની પત્નીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ગોએન્કા નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરાયો | Goenka Nursing College …

ગોએન્કા નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરાયો | Goenka Nursing College ...

સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused of raping and impregnating…

સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused of raping and impregnating...

ઈન્ડિગો ઈફેક્ટ : હવે ફ્લાઈટમાં માત્ર 15 મિનિટના વિલંબની પણ તુરંત તપાસ થશે

ઈન્ડિગો ઈફેક્ટ : હવે ફ્લાઈટમાં માત્ર 15 મિનિટના વિલંબની પણ તુરંત તપાસ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

8 months ago
કરમસદ-આણંદ મનપામાં રખડતા શ્વાનને પકડવા દાહોદના ‘સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ’ને રૂ. 1.80 કરોડનો કોન્ટ્રા…

કરમસદ-આણંદ મનપામાં રખડતા શ્વાનને પકડવા દાહોદના ‘સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ’ને રૂ. 1.80 કરોડનો કોન્ટ્રા…

10 months ago
ગાંધીનગર માં “અનુપા’સ ગરબા ક્લાસીસ”નો ધારાસભ્યના હસ્તે કરાયો શુભારંભ

ગાંધીનગર માં “અનુપા’સ ગરબા ક્લાસીસ”નો ધારાસભ્યના હસ્તે કરાયો શુભારંભ

1 year ago
અચાનક ડાઉન થયેલી UPI સેવાઓ હવે સામાન્ય થઈ, ઑનલાઈન પેમેન્ટ કરવામાં આવી હતી મુશ્કેલી | UPI down in Ind…

અચાનક ડાઉન થયેલી UPI સેવાઓ હવે સામાન્ય થઈ, ઑનલાઈન પેમેન્ટ કરવામાં આવી હતી મુશ્કેલી | UPI down in Ind…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News