gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું | Husband falls from fourth floor after a…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું | Husband falls from fourth floor after a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પત્ની સાથે નજીવી બાબતે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ નેપાળનો અને હાલમાં ખંડેરાવ માર્કેટ ગણેશવાડીમાં રહેતા પેગા  ડોરજી તમાંગ ( ઉં.વ.૨૩) ગઇકાલે રાત્રે ઘરે હતો. ગઇકાલે તેણે અગમ્ય કારણોસર  ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,તરસાલી ગામ રાઠોડ વાસમાં રહેતા હરમાનભાઇ મેલાભાઇ રાઠોડિયા ( ઉં.વ.૪૦) ને તેની પત્ની સાથે અણબનાવ થયો હતો. તેની પત્ની તરસાલી વુડાના મકાનમાં રહે છ ે. ગઇકાલે તે પત્નીને મળવા ગયો હતો. દરમિયાન મોડીરાત્રે ૧ વાગ્યે તરસાલી વુડાના મકાનના ચોથા માળેથી નીચે પડતું મૂકતા તેને માથામાં ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે મકરપુરા  પોલીસે તપાસ હાથ ધરી  છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા રિક્ષા પલટી જતા દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple dies after ricksha…

રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા રિક્ષા પલટી જતા દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple dies after ricksha...

1931માં સરદારે આપેલા વક્તવ્યમાંં ભારતના ભાવિ બંધારણના બીજ રોપાયા હતા | sardar patel played important…

1931માં સરદારે આપેલા વક્તવ્યમાંં ભારતના ભાવિ બંધારણના બીજ રોપાયા હતા | sardar patel played important...

પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate…

પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે? | russias vladimir putin likely to visit india i…

8 months ago
મિત્રો સાથે જ્યોર્જિયાના વર્ક પરમીટ વિઝાના બહાને રૂ.24.35 લાખની ઠગાઈ કરનાર વડોદરાના મહિલા ઠગ એજન્ટ સ…

4 months ago
16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ | gujara…

7 months ago
પુરાવા મળશે તો કોંગ્રેસને પણ નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી બનાવીશું : ઇડી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News