gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના ભાગે આવેલા ભંગારના  ગોડાઉનમાં આજે સવારે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે  દોડી જઇ આગ બુઝાવી દીધી  હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી.

ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભદ્રકચેરીની પાછળ આવેલા સ્ક્રેપના  ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં ધડાકો થતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. તેમણે પાણી છાંટી આગ બુઝાવવાની કોશિશ કરી હતી. પરંતુ, આગ મોટી  હોઇ ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી. જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ બાવચાવાડના એક મકાનમાં આજે સવારે ૧૦ વાગ્યે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી. ઘરમાંથી ગેસના બોટલ બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
એ.ટી.એમ. કાર્ડ બદલી રૃપિયા ઉપાડી લેતો ગઠિયો ઝડપાયો | A thief was caught exchanging ATM cards and wit…

એ.ટી.એમ. કાર્ડ બદલી રૃપિયા ઉપાડી લેતો ગઠિયો ઝડપાયો | A thief was caught exchanging ATM cards and wit...

રેલિંગ ઊભી કરવામાં આવી છતાં ન્યાયમંદિર ફરતે કચરાના ઢગલા | nyaymandir in vadodara getting deteriorate…

રેલિંગ ઊભી કરવામાં આવી છતાં ન્યાયમંદિર ફરતે કચરાના ઢગલા | nyaymandir in vadodara getting deteriorate...

માંજલપુરના પાર્ટી પ્લોટમાંથી ડોક્ટરના મોબાઇલ ફોનની ચોરી | Doctor’s mobile phone stolen from party pl…

માંજલપુરના પાર્ટી પ્લોટમાંથી ડોક્ટરના મોબાઇલ ફોનની ચોરી | Doctor's mobile phone stolen from party pl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477 cr…

9 months ago
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે | Russia’s …

8 months ago
વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…

7 months ago
ટેરિફની અસ્પષ્ટતા વચ્ચે વૈશ્વિક બજારમાં પીછેહઠ પાછળ ઘરઆંગણે સોનામાં ઘટાડો | Gold falls domestically …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News