gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્રકાર દિર્ઘાયુ વ્યાસે જિલ્લા બહારની બદલી અટકાવવાનું કહીને પોલીસ પાસેથી પાંચ લાખ પડાવ્યા | jounalis…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
પત્રકાર દિર્ઘાયુ વ્યાસે જિલ્લા બહારની બદલી અટકાવવાનું કહીને પોલીસ પાસેથી પાંચ લાખ પડાવ્યા | jounalis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

જાણીતા મિડીયા હાઉસના વેબપોર્ટલના પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ બે પોલીસ ફરિયાદ નોંધાયા  બાદ અન્ય ત્રણ ફરિયાદ નોંધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે દિર્ઘાયુ વ્યાસે   પોલીસ વિભાગને પણ છોડયુ નહોતુ. તેણે બદલી રોકવા અને સારી જગ્યા પર બદલી કરવાનું કહીને કેટલાંક પોલીસ કર્મીઓ પાસેથી પણ નાણાં લીધા હતા. જેમાં એક પોલીસ કર્મીની જિલ્લા બહારની બદલીને અટકાવી દેવાની ખાતરી આપીને પાંચ લાખ રૂપિયા લીધા હતા. ત્યારે આ અંગે પણ ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.

ક્રાઇમબ્રાંચમાં અરજીનો નિકાલ કરાવી આપવાનું કહીને ૧૦ લાખ રૂપિયા પડાવી લેવાના મામલે દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જેમાં તેણે નિકોલમાં પીએસઆઇની ઓળખ આપીને યુવકને લમણે પિસ્તોલ મુકીને અરજી પરત લેવડાવવાનો ગુનો નોંધાયો છે. આ ઉપરાંત, દિર્ઘાયુ વ્યાસના કારસ્તાનનો ભોગ બનેલા કેટલાંક લોકો પૈકી સાત થી આઠ જેટલા લોકોએ ક્રાઇમબ્રાંચમાં તેના વિરૂદ્ધ અરજી કરી છે. જેની પ્રાથમિક તપાસ બાદ વધુ ગુના નોંધાઇ શકે છે.

બીજી તરફ ક્રાઇમબ્રાંચને એવી પણ માહિતી મળી છે કે દિર્ઘાયુ વ્યાસે અમદાવાદ પોલીસના કર્મચારીઓને પણ છોડયા નહોતા અને તેણે પોલીસ કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇ સુધીને કર્મીઓની આંતરિક બદલી તેમના પસંદગીના પોલીસ સ્ટેશનમાં થાય અથવા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી બદલીના ઓર્ડરને કેન્સલ કરાવી આપવાનું કહીને પણ નાણાં પડાવ્યા હતા.

આ ઉપરાંત, પોલીસ સ્ટેશનમાં  જે તે પોલીસ કર્મીની બદલીના બદલામાં જે કેટલીક નિયમિત આવક શરૂ કરાવી હતી. આમ, દિર્ઘાયુ વ્યાસે પત્રકારના હોદાનો અને તેના મિડીયા હાઉસના નામનો દુરઉપયોગ કરીને પોલીસને પણ છોડી નહોતી.  સુત્રોના જણાવ્યા મુજબ તેણે તાજેતરમાં એક આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટરની બદલી  જિલ્લા બહાર થતી અટકાવી  અપાવવાનું કહીને પાંચ લાખ રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. જેમાં તેણે એએસઆઇને સારા પોલીસ સ્ટેશનમાં ગોઠવી આપવાની ખાતરી આપી હતી.

પત્રકાર દિર્ઘાયુ વ્યાસે જિલ્લા બહારની બદલી અટકાવવાનું કહીને પોલીસ પાસેથી પાંચ લાખ પડાવ્યા 2 - imageઆ ઉપરાંત, તેણે લીકર પરમીટ અને હથિયારના લાયસન્સ કઢાવી આપવાનું કહીને કેટલાંક લોકો પાસેથી વ્યક્તિ દીઠ પાચ લાખ રૂપિયા સુધીની રકમ લીધી હોવાનું જાણવા મળતા ક્રાઇમબ્રાંચે આ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…
GUJARAT

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

August 14, 2026
Next Post
GSTમાં રાહત બાદ દિવાળી પહેલા ફરી મોટી જાહેરાતની તૈયારીમાં સરકાર? નીતિ આયોગે આપ્યા સંકેત | Niti Aayog…

GSTમાં રાહત બાદ દિવાળી પહેલા ફરી મોટી જાહેરાતની તૈયારીમાં સરકાર? નીતિ આયોગે આપ્યા સંકેત | Niti Aayog...

ટેન્કરમાંથી કેમીકલ ચોરીને બારોબાર સસ્તામાં વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું | Ahmedabad rural SOG nabbed …

ટેન્કરમાંથી કેમીકલ ચોરીને બારોબાર સસ્તામાં વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું | Ahmedabad rural SOG nabbed ...

નવી મુંબઈનું કમળના ફૂલના આકારનું અત્યાધુનિક એરપોર્ટ, 8 ઓક્ટોબરે ઉદઘાટન, મુસાફર ક્ષમતા 9 કરોડ | Navi …

નવી મુંબઈનું કમળના ફૂલના આકારનું અત્યાધુનિક એરપોર્ટ, 8 ઓક્ટોબરે ઉદઘાટન, મુસાફર ક્ષમતા 9 કરોડ | Navi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929

ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929

8 months ago
મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited…

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited…

1 year ago
નડિયાદના સંતરામ શાકભાજી સબ માર્કેટ – યાર્ડમાં ભીષણ આગ : લાખોનું નુકસાન | Massive fire breaks out in …

નડિયાદના સંતરામ શાકભાજી સબ માર્કેટ – યાર્ડમાં ભીષણ આગ : લાખોનું નુકસાન | Massive fire breaks out in …

6 months ago
દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job …

દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News