gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પથ્થરની ખાણમાં થી કોહવાયેલી હાલતે યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ | Outrage as young man decomposed b…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
પથ્થરની ખાણમાં થી કોહવાયેલી હાલતે યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ | Outrage as young man decomposed b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નેસવડ ગામ નો યુવાન આઠ દિવસ પહેલા ગુમ થયો હતો 

– ફાયર બ્રિગેડે. મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કરતા પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર : મહુવાના નેસવડ ગામે રહેતા ૨૩ વર્ષીય યુવાન છેલ્લા આઠ દિવસથી ગુમ થયો હતો દરમિયાનમાં આજે નેસવડ ગામના પાણી ભરેલી ખાણમાંથી યુવાનનો કોહવાયેલી હાલતે મૃતદેહ મળી આવતા ચાર મચી જવા પામી હતી.

મહુવાના નેસવડ ગામે રહેતા મહેશભાઈ અરજણભાઈ મકવાણા (ઉ.વ. ૨૩) છેલ્લા આઠ દિવસથી ઘરેથી ગુમ થઈ ગયા હતા તેમજ પરિવાર અને પોલીસ વિભાગ યુવાન ની શોધ ખોળ હાથ જરી રહ્યો હતો દરમિયાનમાં નેસવડ ગામે આવેલા પથ્થરની ખાણમાં પાણી ભરાયેલા હોય આ ખાણમાંથી યુવાનનો કોહવાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી પાણી ભરાયેલા ખાણમાંથી યુવાનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
GUJARAT

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

Next Post
સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…

સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while...

ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk…

ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk...

જ્ય’ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa…

જ્ય'ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ, લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ 3 શખસોની ધરપકડ …

4 days ago
ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | …

7 months ago
સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે, સરેરાશ પોણા બે ઈંચ વરસાદ | Rainy weath…

115 તોલા સોનુ ગીરવે મુક્યું, 4.44 કરોડ સામે 4.71 કરોડ વ્યાજ ચુકવ્યું | 115 tolas of gold pledged int…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News