gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરિવારની મરજી વિરૃધ્ધ લવમરેજ કરનાર યુવતી બે જ વર્ષમાં પતિના પ્રેમના અતિરેકથી કંટાળી…છૂટવા મદદ માગી…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
પરિવારની મરજી વિરૃધ્ધ લવમરેજ કરનાર યુવતી બે જ વર્ષમાં પતિના પ્રેમના અતિરેકથી કંટાળી…છૂટવા મદદ માગી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ પ્રેમ લગ્ન કરનાર એક યુવતી તેના પતિના પ્રેમના અતિરેક થી કંટાળીને હવે છૂટી થવા માટે અભયમની મદદ માગી છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક યુવતી ખાનગી ઓફિસમાં નોકરી કરે છે.બે વર્ષ પહેલાં જ તેણે પરિવારની મરજી વિરૃધ્ધ એક યુવક સાથે લવમેરેજ કર્યા હતા.પરંતુ હવે વ્યસન કરતા પતિની હરકતોથી પ્રેમનો નશો ઓસરી રહ્યો છે.

યુવતીએ અભયમની મદદ માગતા કહ્યું હતું કે,મારો પતિ મારી પાછળ ઓફિસ સુધી આવી જાય છે અને કહે છે કે,તું જ્યાં જઇશ ત્યાં હું આવીશ.તારા વગર રહી શકતો નથી, હું મરી જઇશ.તેના અપશબ્દો પણ હવે સાંભળવા ત્રાસદાયક થઇ ગયા છે.હું મારા પિયરમાં પણ જઇ શકતી નથી.

અભયમે પતિનું કાઉન્સેલિંગ કરતાં તે કાંઇ જ સમજવા તૈયાર નહતો.જેથી યુવતીને પોલીસ ફરિયાદ કરવા માટે સમજાવવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid…

બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid...

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સડલામાં વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત પર હુમલો | Farmer attacked for refusing to graze cattle …

12 months ago
કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક લડી લેવાના મૂડમાં | cockroa…

2 months ago
પિતા અને પુત્રના એકાઉન્ટમાં ૧.૨૦ કરોડના ટ્રાન્જેક્શન | Transactions worth Rs 1 20 crore in father an…

8 months ago
ભારતમાં માલસામાનના ડમ્પિંગના સૌથી વધુ કેસો ચીન સામે હોવાનો દાવો | Claim that China has the highest n…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News