gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- ‘અમને નથી પૂછ્યું’ …

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in INDIA
0 0
0
પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- ‘અમને નથી પૂછ્યું’ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sharad pawar on Sunetra Pawar News : મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર પરિવારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે પ્રથમ વખત સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર મૌન તોડ્યું છે. પવારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય લેતી વખતે પરિવારને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ડેપ્યુટી સીએમ પદને લઈને થયેલી તાજેતરની નિમણૂક બાદ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની પ્રક્રિયા અંગે પૂછવામાં આવતા શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ નિર્ણય NCP (અજિત પવાર જૂથ) નો હતો. પવાર પરિવારને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યો નથી કે અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને આ પ્રક્રિયાથી જાણીજોઈને બહાર રખાયા, તો તેમણે ટૂંકો જવાબ આપ્યો કે, “મને ખબર નથી.”

બંને જૂથો વચ્ચેની વાતચીત અને જયંત પાટીલની ભૂમિકા

NCPના બંને જૂથો (શરદ પવાર અને અજિત પવાર) વચ્ચે ફરી એક થવા માટે ચાલી રહેલી ચર્ચાઓ અંગે પવારે જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે સંવાદ વધારવાનો પ્રયાસ થયો હતો અને વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધી રહી હતી. તેમણે જણાવ્યું કે આ ચર્ચાઓમાં અજિત પવાર અને જયંત પાટીલ સક્રિય હતા. જોકે, હવે અંતિમ નિર્ણય શું આવશે તે જયંત પાટીલ પર નિર્ભર છે.

‘ભાજપ સાથે જવાનો સવાલ જ નથી, અમારી વિચારધારા અલગ છે’

શરદ પવારે ભાજપમાં જોડાવાની કે તેમની સાથે ગઠબંધન કરવાની તમામ અટકળોને ફગાવી દીધી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “હું ભાજપ સાથે કેમ જઈશ? અમારી વિચારધારા બિલકુલ અલગ છે.” તેમના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે જો બંને જૂથો એક થાય તો પણ તે ભાજપની શરતો પર નહીં હોય.

પ્લેન ક્રેશ અને અન્ય મુદ્દાઓ પર પ્રતિક્રિયા

તાજેતરના વિમાન અકસ્માત અને તેની તપાસ અંગે પૂછતા પવારે કહ્યું કે, “અકસ્માત એ અકસ્માત જ હોય છે.” તેમણે માહિતી આપી કે સિવિલ એવિએશન વિભાગ અને CID આ મામલે તપાસ કરી રહ્યા છે. આ નિવેદનો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે અને હવે સૌની નજર જયંત પાટીલના આગામી નિર્ણય પર ટકેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં ‘મોતનું તાંડવ’: મોમો ગોડાઉનની ભીષણ આગમાં 27 શ્રમિકો હોમાયાની આશંકા | West Bengal Mom…

પશ્ચિમ બંગાળમાં 'મોતનું તાંડવ': મોમો ગોડાઉનની ભીષણ આગમાં 27 શ્રમિકો હોમાયાની આશંકા | West Bengal Mom...

વડોદરાના રેસકોર્સના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગેસ લીકેજને કારણે આગ લાગતા 15 યુવતીઓનો બચાવ | 15 girls…

વડોદરાના રેસકોર્સના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગેસ લીકેજને કારણે આગ લાગતા 15 યુવતીઓનો બચાવ | 15 girls...

કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન…

કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

4 months ago
અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી

અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી

9 months ago
કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘૂસી જઈ ઉભા પાકને નાશ કરી નાખ્યો : રાજકોટના ચાર શખ્સો સામે પોલ…

કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘૂસી જઈ ઉભા પાકને નાશ કરી નાખ્યો : રાજકોટના ચાર શખ્સો સામે પોલ…

8 months ago
મોટી માલવણમાંથી બે સ્થળેથી દેશી દારૂનો આથો ઝડપાયો

મોટી માલવણમાંથી બે સ્થળેથી દેશી દારૂનો આથો ઝડપાયો

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News