gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

વી એસ હોસ્પિટલ સ્થિત એનએચએલ મેડીકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ તેના હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીએ પરીક્ષાના માનસિક દબાણમાં આવીને જીવન ટુેકાવ્યાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. વી એસ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી એનએચએલ મેડીકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષીય સુશીલા વસાવા નામની વિદ્યાર્થીની ગત રાત્રીએ હોસ્ટેલના રૂમમાં હતી અને તેની પાર્ટનર બહાર ગઇ હતી. રાતના બાર વાગે તે પરત આવી ત્યારે જોઇને તે ચોંકી ઉઠી હતી. કારણે કે સુશીલાએ  દુપટ્ટો બાંધીનેે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.  આ અંગે અન્ય સ્ટાફ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સ્થળ પરથી તપાસ કરતા કોઇ સુસાઇડ નોટ મળી આવી નહોતી. આ અંગે એસીપી એમ બી વાણંદે જણાવ્યું કે મૃતકનો મોબાઇલ ફોન તપાસવાની સાથે તેના પરિવાર  અને સાથી વિદ્યાર્થીઓની પુછપરછ કરવામા ંઆવી રહી છે. પ્રાથમિક તપાસમાં તેણે પરીક્ષાની ચિંતામાં આવીને અંતિમ પગલુ ભર્યાની સંભાવના છે. જો કે અન્ય બાબતો અંગે પણ એલિસબ્રીજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

જ્યારે એનએચએલ મેડીકલ કોલેજના સુત્રોનું કહેવું છે કે મેડીકલના અભ્યાસમાં દાખલ થતા વિદ્યાર્થીને નેશનલ મેડીકલ કાઉન્સીલના નિયમના મેન્ટર મેન્ટી પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થી દીઠ એક મેન્ટર ફાળવવામાં આવે છે. જે દર બે કે ત્રણ મહિના વિદ્યાર્થી સાથે મીટીંગ કરીને તેમની સાથે વાત કરે છે. મૃતક સુશીલા સાથે પણ ગત ડિસેમ્બર ૨૦૨૫ અને ફેબુ્રઆરી ૨૦૨૫માં મીટીંગ કરવામાં આવી હતી. ત્યારે તેને કોઇ પ્રશ્નની મુંઝવણ ન હોવાનુ જણાવ્યું હતું. તેમ છતાંય, આત્મહત્યાના કારણ  અંગે તપાસ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…
GUJARAT

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

March 30, 2026
જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…
GUJARAT

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

March 30, 2026
ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…
GUJARAT

ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…

March 30, 2026
Next Post
મૂળ અરવલ્લીની અને અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો …

મૂળ અરવલ્લીની અને અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો ...

અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ: 12 વાગ્યે રામલલાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ | ayodhya ra…

અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ: 12 વાગ્યે રામલલાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ | ayodhya ra...

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- 'કાયદો બનાવો' | karnataka high court un...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ | Attempt to run over traffic polic…

ધ્રાંગધ્રામાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ | Attempt to run over traffic polic…

5 months ago
પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

5 months ago
Explainer: ભારતનું સુદર્શન ચક્ર, દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિ…

Explainer: ભારતનું સુદર્શન ચક્ર, દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિ…

7 months ago
સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ | Centre directs states t…

સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ | Centre directs states t…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News