gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે જેલ સ્ટાફ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન એક સ્થળે બોક્ષમાં સંતાડેલો સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે કબજે કરી લઈ એફ.એસ.એલ. માં મોકલી આપ્યો છે, જયારે આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા અજાણ્યા કેદી સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે, અને સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરની જિલ્લા જેલના ઇન્ચાર્જ ડ્યુટી જેલર અમીતભાઈ એમ. પીઠડીયા, અને તેઓની અન્ય ટિમ દ્વારા ગઈકાલે સવારે જિલ્લા જેલ ખાતે જેલ અધિક્ષક શ્રી પી.પી. પટેલ ની મૌખિક સૂચના મુજબ જેલની ઝડતી કરવામાં આવી હતી.

આ દરમ્યાન ઝડતી સ્ક્વોડના અમલદાર સુબેદાર ગોવિંદભાઈ એસ. વાવરોટીયા તથા સ્ટાફ સાથે જેલના યાર્ડ નં. 07 તથા તેના ખુલ્લા ભાગમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

જે તપાસ દરમિયાન યાર્ડ નં. 07ના ખુલ્લા ભાગમાં આવેલા પી.સી. ઓ. ના રૂમ પાછળના ભાગે ટેલિફોન બૂથના કનેક્શન બોક્સમાં છુપાવેલ હાલતમાં લાલ રંગનો મોબાઇલ ફોન (નંગ-01), સીમકાર્ડ વગર અને બેટરી સાથે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો.

જે મોબાઇલ ફોન કબ્જે લઈ વધુ તપાસ અર્થે એફ.એસ.એલ.માં મોકલી તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આ મોબાઇલનો ઉપયોગ કયા કયા આરોપીઓ દ્વારા કરવામાં આવેલ છે, અને તે દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃતિ કરવામાં આવી છે કે કેમ, તે બાબતે તપાસ હાથ ધરી છે

તદુપરાંત, આ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર કેવી રીતે પ્રવેશી છે તથા તેમાં કોઈ જેલ કર્મચારી અથવા અન્ય વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે સીટી એ ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ એમ આર પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા...

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક...

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર | 350 of indigo …

હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર | 350 of indigo …

10 months ago
કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw…

કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw…

7 months ago
ઉ. પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો, યોગીનું બુલડોઝર ફરી વળ્યું | illegal mosque…

ઉ. પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો, યોગીનું બુલડોઝર ફરી વળ્યું | illegal mosque…

1 year ago
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ – રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ | Sufficient quantity o…

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ – રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ | Sufficient quantity o…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News