gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નજીવી બાબતે  ઝઘડો થતા પતિ હોટલમાં જ પત્નીને છોડીને જતો રહ્યો હતો. નશાની  હાલતમાં પત્નીને અટલાદરા  પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. જ્યાં તેણે હંગામો કર્યો હતો.

ગઇકાલે રાત્રે સવા બાર વાગ્યે પોલીસ કંટ્રોલ રૃમમાં એક મહિલાએ કોલ કરીને જણાવ્યું હતું કે, મારો પતિ મને  પશુપતિ હોટલમાં એકલી મૂકીને જતા રહ્યા છે. જેથી,  પોલીસની ટીમ હોટલમાં પહોંચી ત્યારે એક મહિલા નશાની હાલતમાં મળી આવી હતી. મહિલાને પોલીસ સ્ટેશન લઇ આવવામાં આવી હતી. તેનું નામ દિવ્યા ધ્રાબા  ગુરંગ, ઉં.વ.૨૬ (રહે. સનકૃપા કોમ્પલેક્સ, રાધાકૃષ્ણ સર્કલ  પાસે, અકોટા, મૂળ  રહે. પ.બંગાળ)  હોવાનું જણાવ્યું હતું. પોલીસ સ્ટેશન માથે લેનાર મહિલા સામે  પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા અગાઉ સ્પામાં નોકરી કરતી હતી. પરંતુ, તેની નોકરી છૂટી ગઇ હતી. તેણે મકાન પણ એક દિવસ  પહેલા જ  ખાલી કરી દીધું હતું. પતિ સાથે ઝઘડો થતા પતિ તેને એકલી છોડીને હોટલમાંથી જતો રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

Next Post
પેટ્રોલ પંપ પર મારામારી કરનાર આરોપી ઝડપાયા | Accused arrested for assault at petrol pump

૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર | Dr Santosh Gadhvi’s bail application rej…

૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર | Dr Santosh Gadhvi's bail application rej...

વડોદરામાં ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો | Winds blew at a speed of 30 kilometers in Vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્પાદનમાં ઘટાડાના કારણે શ્રીફળના ભાવમાં જંગી વધારો | Huge increase in the price of Shrifal due to d…

9 months ago
નડિયાદમાં કાંપ અને કચરો દૂર કરતા 12 તળાવો જીવંત બન્યા | 12 lakes in Nadiad come alive after removing…

8 months ago
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…

1 month ago
Explainer: સોનું પણ નહીં અને ડૉલર પણ નહીં, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે રોકાણકારોમાં સૌથી ફેવરિટ શું છે | B…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News