gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર | Dr Santosh Gadhvi’s bail application rej…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર | Dr Santosh Gadhvi’s bail application rej…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે અંદાજે રૃ.
૨૮.૪૭ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી
ડો. સંતોષકુમાર ગઢવીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી. અદાલતે
ચૂકાદામાં નોંધ્યું હતું કે
, અરજદાર મુખ્ય સુત્રધાર છે અને તપાસ નાજુક
તબક્કામાં છે ત્યારે જામીન આપવા યોગ્ય જણાતુ નથી.

કેસની વિગત એવી છે કે, આ બનાવ અંગે મોહસીનખાન પઠાણે ક્રાઇમ બ્રાન્ચમાં
ફરિયાદ નોધાવી હતી કે
, આરોપી ડો. સંતોષ ગઢવી જ્યારે વર્ડ
વિઝાર્ડ હોસ્પિટલમાં સીઇઓ તરીકે કાર્યરત હતા
, ત્યારે તેમણે
અન્ય આરોપીઓ સાથે મળી મેડિકલ સાધનોની ખરીદી માટે અલગ-અલગ કંપનીઓને પર્ચેઝ ઓર્ડર
આપી
, કંપનીના બેંક ખાતામાંથી કરોડો રૃપિયા એડવાન્સ પેટે
ચુકવ્યા હતા. જોકે
, આ સાધનો ખરેખર મેળવ્યા વિના જ, પોતાના ડ્રાઈવર અને અન્ય માણસોના નામે બોગસ બેંક ખાતા ખોલાવી તેમાં કમિશન
અને અન્ય બહાના હેઠળ નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

આ કેસમાં ડોક્ટર સંતોષ ગઢવીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં
મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલ કરી હતી કે
, આ એક સુનિયોજિત વ્હાઇટ
કોલર ઇકોનોમિક ક્રાઈમ છે. આરોપીએ હોસ્પિટલ માટે હલકી ગુણવત્તાના અને જૂના સાધનો
મંગાવી કંપનીને અને સરકારી તિજોરીનેજીેએસટી ન ભરીને મોટું નુકસાન પહોંચાડયું છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી
નામંજૂર કરતા નોંધ્યું હતું કે
,આરોપી સામે કરોડો રૃપિયાની ઉચાપતનો પ્રથમદર્શનીય
કેસ જણાઇ રહ્યો છે. પોલીસ દ્વારા રજૂ કરાયેલા બેંક સ્ટેટમેન્ટ્સ અને સાક્ષીઓના
નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીએ પોતાના ડ્રાઈવર અને સ્વીપર જેવા માણસોના
નામે ડમી પેઢીઓ બનાવી નાણાંની હેરાફેરી કરી હતી. આરોપી આ સમગ્ર સિન્ડિકેટ
ઓર્ગેનાઈઝ ક્રાઈમનો મુખ્ય સૂત્રધારજણાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
વડોદરામાં ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો | Winds blew at a speed of 30 kilometers in Vadodara

૧૯ લાખના વિદેશી દારૃના કેસમાં બૂટલેગર પકડાયો | Bootlegger arrested in foreign liquor case worth Rs 1…

૧૯ લાખના વિદેશી દારૃના કેસમાં બૂટલેગર પકડાયો | Bootlegger arrested in foreign liquor case worth Rs 1...

વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટ માટે રાફડોઃ કુલ 1408 કાર્યકરોએ ટિકિટ માગી | A total of 1408 BJP worke…

વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટ માટે રાફડોઃ કુલ 1408 કાર્યકરોએ ટિકિટ માગી | A total of 1408 BJP worke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ એરેસ્ટની ધમકીથી ખેડૂતના આપઘાત કેસમાં બેની ધરપકડ | farmer suicide case two arrested

9 months ago
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ…

4 weeks ago
અરજણજીના મુવાડા નજીક ડાલાની ટક્કરે બાઇક સવાર કાકા-ભત્રીજાનું મોત | Uncle and nephew died after bike …

1 year ago
ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News