gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામમાં બુલેટપ્રુફ જેકેટમાં ફરતો એક શંકાસ્પદ ઝડપાયો, પૂછપરછમાં આપ્યા ગોળ-ગોળ જવાબ | pahalgam secur…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in INDIA
0 0
0
પહલગામમાં બુલેટપ્રુફ જેકેટમાં ફરતો એક શંકાસ્પદ ઝડપાયો, પૂછપરછમાં આપ્યા ગોળ-ગોળ જવાબ | pahalgam secur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam News: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં જે બૈસરન ખીણમાં આતંકવાદી હુમલો થયો હતો, ત્યાંથી સુરક્ષાદળોએ એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી છે. પહલગામના સર્કિટ રોડ પર હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ બુલેટ પ્રુફ જેકેટ પહેરીને ફરી રહેલા એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી છે. 

સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી

સુરક્ષાદળો દ્વારા ધરપકડ કરવામાં આવેલા સંદિગ્ધ વ્યક્તિની ઓળખ બિલાલ અહમદ રૂપે થઈ છે. ધરપકડ સમયે તેણે બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હતું. પૂછપરછ પર બિલાલે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા. સુરક્ષાદળોએ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. તેમજ સ્થાનિકોને આસપાસ સંદિગ્ધ વ્યક્તિ મળે તો તેની સૂચના આપવા અપીલ કરી છે.

સુરક્ષાદળો દ્વારા શંકમદોની ધરપકડ વધી

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બીએસએફ શંકમદોની ધરપકડ કરી રહી છે.  પંજાબના ગુરદાસપુરમાંથી ગઈકાલે વધુ એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી.  તેની પાસેથી અમુક રૂપિયા અને એક આઈડી કાર્ડ મળી આવ્યું હતું. અગાઉ બીએસએફએ 3 મેના રોજ રાજસ્થાનમાંથી ભારત-પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાની સૈનિકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત

પંજાબમાં બીએસએફે ડ્રોન જપ્ત કર્યું

આ ઉપરાંત, ગુપ્ત માહિતીના આધારે, BSF એ અમૃતસર જિલ્લાના મહાવા ગામ નજીક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 550 ગ્રામ હેરોઈન ભરેલું પેકેટ જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેકેટ સફેદ કપડામાં લપેટાયેલું હતું. પંજાબ પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશનમાં, BSFએ તરનતારન જિલ્લાના મેહદીપુર ગામ નજીકના એક ખેતરમાંથી એક ડ્રોન પણ જપ્ત કર્યું હતું.

બે પાકિસ્તાની જાસૂસોની કરી ધરપકડ

પંજાબ પોલીસે 4 મે 2025ના રોજ અમૃતસરમાં લશ્કરી છાવણી વિસ્તારો અને વાયુસેનાના ઠેકાણાઓની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ લીક ​​કરવામાં કથિત ભૂમિકા બદલ બે લોકોની ધરપકડ કરી હતી. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, બંને કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

પહલગામમાં બુલેટપ્રુફ જેકેટમાં ફરતો એક શંકાસ્પદ ઝડપાયો, પૂછપરછમાં આપ્યા ગોળ-ગોળ જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

Next Post
PM મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ભારતનું પાણી ભારતના હકમાં વહેશે’

દ્રૌપદી મૂર્મુ સબરીમાલા મંદિરની મુલાકાત લેશે, ભગવાન અયપ્પાની પૂજા કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ | Draupadi …

દ્રૌપદી મૂર્મુ સબરીમાલા મંદિરની મુલાકાત લેશે, ભગવાન અયપ્પાની પૂજા કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ | Draupadi ...

57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને સમર્થન આપતા ભારત ભડક્યું, આપ્યો જડબાતોડ જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એબીસી એકાઉન્ટ નહીં બનાવ્યું હોય તો પરિણામ જોવા નહીં મળે | students without academic credit bank acco…

6 months ago
આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

8 months ago
મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરો ઓનલાઈન રજિસ…

3 months ago
બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News