gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Impact of terror attack in Pahalgam: કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025, મંગળવારે થયેલા ભયંકર આતંકવાદી હુમલાને લીધે દેશભરમાં રોષનો માહોલ છે. પહેલગામમાં સહેલ કરી રહેલા પ્રવાસીઓને લક્ષ બનાવીને આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 28 નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. અને હજુ ડઝનેક લોકો સારવાર હેઠળ છે. સ્વાભાવિક છે કે, ઉનાળાના વેકેશનમાં પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતાં કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા જતાં હોય છે. ત્યારે આ ઘટના બનતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે, જેના કારણે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું છે. તો બીજી બાજુ ટૂર ઓપરેટર્સ બુકિંગ કેન્સલ કરાવનાર લોકોને અન્ય સ્થળોનો વિકલ્પ પણ આપી રહ્યા છે. 

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તોયબાના : રિપોર્ટ

હુમલા બાદ ડરના કારણે ઘણા લોકોએ બુકિંગ કેન્સલ કરાવ્યું 

હાલમાં ઉનાળું વેકેશન ચાલતું હોવાથી મોટાભાગના લોકો આ સમયગાળામાં શિમલા અને કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં જવાનું પસંદ કરતા હોય છે.  ખાસ કરીને એપ્રિલ અને મે મહિનાનું ભરચક બુકિંગ હોય છે. કેટલાક પ્રવાસીઓ ટૂરમાં રવાના થઈ ગયા છે, તો કેટલાક લોકો આગામી દિવસોમાં કાશ્મીરના પ્રવાસે જવાના હતા તેઓેએ આ ઘટના બાદ ડરના કારણે બુકિંગ રદ કરાવ્યું હોવાની માહિતી મળી રહી છે. જેના કારમે ટ્રાવેલ્સ ઉદ્યોગને પણ ઝટકો લાગ્યો છે. જેથી જે લોકો પોતાની જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવી રહ્યા છે તેમને ટૂર ઓપરેટરો હિમાચલ, શિમલા જેવા અન્ય સ્થળો પર પ્રવાસ કરવા માટેનો વિકલ્પ આપી રહ્યા હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે,વેકેશનની શરુઆતમાં જ પહલગામમાં આતંકી હુમલો થતાં હવે કાશ્મીર પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો પડે તેમ છે.

પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું 2 - image

આ પણ વાંચો : ‘અમે ડરી ગયા છીએ, ઘરે કેવી રીતે જઈશું?’ પહલગામ હુમલા બાદ શ્રીનગરમાં ફસાયા રાજકોટના મુસાફરો

પહલગામ કાશ્મીરનું મુખ્ય સ્થળ

કાશ્મીરમાં જે જગ્યા પર આતંકી હુમલો થયો છે તે સ્થળ એટલે  પહલગામમાં પ્રવાસીઓ અચૂક જાય છે. કારણ કે પહલગામ એક વન્ડરલેન્ડ છે. શિયાળાની સિઝનમાં આ સ્થળ બરફની સફેદ ચાદરથી ઢંકાઇ જાય છે, જે તેને સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ માટે યોગ્ય સ્થળ બનાવે છે. જેથી દર વર્ષે લોકો ગરમીની સિઝનમાં રજાઓ ગાળવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે, કારણ કે ઉનાળામાં અહીં બરફ હટી ગયો હોવાથી લીલાછમ ઘાસના મેદાનો, જંગલો અને જૂના તળાવો સાથેનું આ સ્થળ જન્નત સમાન બની જાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…
INDIA

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

February 9, 2026
‘જમીન-દરિયાઈ-હવા ત્રણે ક્ષેત્રોમાં મજબૂત સંબંધો’, સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત | pm m…
INDIA

‘જમીન-દરિયાઈ-હવા ત્રણે ક્ષેત્રોમાં મજબૂત સંબંધો’, સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત | pm m…

February 9, 2026
ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…
INDIA

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

February 9, 2026
Next Post
પહલગામ આતંકી હુમલો: જમ્મુ-કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી | 10 lakhs …

પહલગામ આતંકી હુમલો: જમ્મુ-કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી | 10 lakhs ...

જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ | At least 56 for…

જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ | At least 56 for...

હું કહેતો હતો કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું હંમેશા માટે બંધ કરો, પૂર્વ ક્રિકેટર ભડક્યો | I was s…

હું કહેતો હતો કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું હંમેશા માટે બંધ કરો, પૂર્વ ક્રિકેટર ભડક્યો | I was s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગર નદીમાં વણાકબોરી ડેમનું 3.5 લાખ ક્યુસેક પાણી છોડાશે, ક્લેક્ટરે આપી ચેતવણી | Wanakbori Dam wat…

મહીસાગર નદીમાં વણાકબોરી ડેમનું 3.5 લાખ ક્યુસેક પાણી છોડાશે, ક્લેક્ટરે આપી ચેતવણી | Wanakbori Dam wat…

5 months ago
પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…

પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…

7 months ago
પૈસાની લેતીદેતી મામલે સુરતમાં મામાએ ભાણેજના 7 ટુકડા કર્યા! યુટ્યુબની હિસ્ટ્રી જોઈ પોલીસ પણ ચોંકી | s…

પૈસાની લેતીદેતી મામલે સુરતમાં મામાએ ભાણેજના 7 ટુકડા કર્યા! યુટ્યુબની હિસ્ટ્રી જોઈ પોલીસ પણ ચોંકી | s…

4 months ago
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી, 17ના મોતની આશંકા | Major Accide…

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી, 17ના મોતની આશંકા | Major Accide…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News