gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી: જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું | why trf retracte…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી: જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું | why trf retracte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લશ્કર-એ-તૈયબાના ઈન્ડિયન ફ્રન્ટ ટીઆરએફ (ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ)એ હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ હવે તેણે પલટી મારી છે કે, પહલગામની ઘટના સાથે તેના કોઈ લેવાદેવા નથી. 

પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર ચારેકોરથી દબાણ થઈ રહ્યું છે. તમામ દેશ ભારત સાથે ઉભા છે.  એવામાં ટીઆરએફની આ પલટી પાકિસ્તાન સરકારના કહેવા પર કરવામાં આવી હોવાના અહેવાલો ફરતા થયા છે. પહલગામ હુમલા બાદ ટીઆરએફે આ હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ હવે એકાએક પલટી મારતાં ઘટના સાથે કોઈ લેવાદેવા ન હોવાનું નિવેદન આપતાં સૌ કોઈ ચૌંકી ગયા છે. સૌ કોઈ સવાલો કરી રહ્યા છે કે, ટીઆરએફે શા માટે પલટી મારી? 

પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી:  જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું 2 - image

શું હતો મામલો

પાકિસ્તાન મિલિટ્રી એકેડમીના પાસિંગ આઉટ પરેડ પર વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે, તેઓ ઈચ્છે છે કે, પહલગામ હુમલાની તપાસ પક્ષપાત વિના થાય. દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા કડક પગલાં બાદ પાકિસ્તાન પોતાના રંગ બદલી રહ્યું છે. પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાને નિર્દેશ આપ્યો હતો કે, પહલગામ હુમલા અંગે નિવેદન જાહેર કરે અને હુમલાની જવાબદારી મુદ્દે સ્પષ્ટ નિવેદન જારી કરે. ટીઆરએફએ ગઈકાલે જ પોતાના નિવેદન પર પલટી મારતાં કહ્યું હતું કે, પહલગામ ઘટના સાથે તેના કોઈ લેવાદેવા નથી. આ નિવેદન બાદ આજે સવારે પાકિસ્તાન પીએમએ સ્વતંત્ર તપાસ કરવાની માગ કરી હતી. જેથી આ સમગ્ર પટકથા પાકિસ્તાનના પીએમ શાહબાઝ દ્વારા લખવામાં આવી હોવાની વાતનો ઈનકાર કરી શકાય નહીં.

આ રીતે બદલ્યો નિર્ણય

ક્રોનોલોજી સમજીએ તો, પહેલા હુમલો થાય છે, બાદમાં ટીઆરએફ હુમલાની જવાબદારી લે છે, ત્યારબાદ ભારત આકરા નિર્ણયો લે છે. આખી દુનિયાનો સપોર્ટ ભારતને મળે છે. હવે પાકિસ્તાન એકલું પડતાં અચાનક ટીઆરએફ ફરી નિવેદન આપી જવાબદારીઓમાંથી છટકી જાય છે. પાકિસ્તાન હવે પોતાને વિશ્વ સમક્ષ એવી રીતે રજૂ કરી રહ્યો છે કે, તે પોતે પણ આતંકવાદથી પીડિત છે. 

પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી:  જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…
INDIA

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

May 14, 2026
VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…
INDIA

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

May 14, 2026
Next Post
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કારે 11 સફાઈકર્મીઓને કચડી નાખ્યા | Delhi Mu…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કારે 11 સફાઈકર્મીઓને કચડી નાખ્યા | Delhi Mu...

‘નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી..’ જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં | union minister…

'નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી..' જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં | union minister...

IPL : હવે નથી રહ્યો CSKમાં દમ, પહેલી વખત IPLમાં બન્યું આવું | ipl 2025 chennai super kings lost 4 co…

IPL : હવે નથી રહ્યો CSKમાં દમ, પહેલી વખત IPLમાં બન્યું આવું | ipl 2025 chennai super kings lost 4 co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંખમાં મરચાંનો પાવડર નાખી પૂર્વ DGPની હત્યા, મા-પુત્રીની 12 કલાક સુધી પૂછપરછ | big revelation in the…

આંખમાં મરચાંનો પાવડર નાખી પૂર્વ DGPની હત્યા, મા-પુત્રીની 12 કલાક સુધી પૂછપરછ | big revelation in the…

1 year ago
ઔરંગઝેબની કબરનો વિવાદ આરએસએસના વરિષ્ઠ નેતાએ બીન જરુરી ગણાવ્યો | Senior RSS leader calls Aurangzeb’s …

ઔરંગઝેબની કબરનો વિવાદ આરએસએસના વરિષ્ઠ નેતાએ બીન જરુરી ગણાવ્યો | Senior RSS leader calls Aurangzeb’s …

1 year ago
વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

6 months ago
નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News