gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ | Pakistani outfit Taiba was involved in…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in INDIA
0 0
0
પહલગામ હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ | Pakistani outfit Taiba was involved in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આતંકવાદ મુદ્દે પાક. આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લુ પડયું

– તોયબાની મદદ વગર ટીઆરએફ જેવું સંગઠન પહલગામ હુમલાને અંજામ ના આપી શકે : સુરક્ષા પરિષદ

સંયુક્ત રાષ્ટ્રો : એપ્રીલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં ૨૬ પર્યટકોનો ભોગ લેનારા આતંકી હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રિપોર્ટ સામે આવી છે. જેમાં પાકિસ્તાનને આડેહાથ લેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે લશ્કર-એ-તોયબાના સમર્થન વગર પહલગામ જેવો હુમલો શક્ય જ નથી. આ હુમલો ટીઆરએફ દ્વારા કરાયો હતો જે લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલુ સંગઠન છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રિપોર્ટમાં પ્રથમ વખત ટીઆરએફ સંગઠનનો ઉલ્લેખ કરાયો છે, જેણે પહલગામ આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના સમર્થનથી જ પહલગામ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. આ હુમલો કરનારું સંગઠન ટીઆરએફ અને લશ્કર-એ-તોયબા બન્ને એકબીજા સાથે મળેલા છે. પહલગામ હુમલામાં હાથ ના હોવાનો પાકિસ્તાન અનેક વખત દાવો કરી ચુક્યું છે. એવામાં હવે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરીષદે જ પાક.ના આ દાવાની પોલ ખોલી નાખી છે. પહલગામ હુમલાની આ રિપોર્ટ આતંકવાદ મુદ્દે પાક.ને આંતરરાષ્ટ્રીય સ્તરે ભીસમાં લેવા માટે ભારતને બહુ ઉપયોગી સાબિત થઇ શકે છે.

આ રિપોર્ટ તૈયાર કરનારી સુરક્ષા પરિષદમાં ચીન કાયમી સભ્ય છે જે આતંકવાદ મુદ્દે પાક.ને સમર્થન આપતું આવ્યું છે પરંતુ પહલગામ હુમલાને લઇને પાક.ની સંડોવણી જાહેર કરતા આ રિપોર્ટને લઇને ડ્રેગને વિરોધ નથી કર્યો. જોકે પરિષદના એક સભ્ય દેશે દાવો કર્યો હતો કે લશ્કર-એ-તોયબા હવે નિષ્ક્રિય થઇ ચુુક્યું છે. નોંધનીય છે કે વિદેશમંત્રી એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહલગામ હુમલા પર ચર્ચા થઇ રહી હતી ત્યારે પાકિસ્તાને હુમલાખોર સંગઠન ટીઆરએફનું નામ નિવેદનમાંથી હટાવવા પુરા પ્રયાસ કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar…
INDIA

February 16, 2026
‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગ…

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…

Next Post
બાર વર્ષના સમય દરમિયાન અમદાવાદના બાર વોર્ડના વૃક્ષ વિસ્તાર ઘટયો,વટવામાં ૪૧ ટકાથી વધુ ઘટાડો | Over th…

બાર વર્ષના સમય દરમિયાન અમદાવાદના બાર વોર્ડના વૃક્ષ વિસ્તાર ઘટયો,વટવામાં ૪૧ ટકાથી વધુ ઘટાડો | Over th...

સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81482 | Sensex rises 144 points to 81482

જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા | Justice Verma’s conduct does not …

જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા | Justice Verma's conduct does not ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

4 months ago
મહારાષ્ટ્રના યુવાન સાથે છેતરપિંડી આચરનાર ભાવનગરના બે ગઠિયા ઝડપાયા | Two gangsters from Bhavnagar arr…

6 months ago
રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની 30 કરોડના મૂલ્યની પ્રતિમા, કર્ણાટકના અજ્ઞાત ભક્તે ભેટમાં…

2 months ago
વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે | Opposition will launch ‘Save Aravalli’ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News