gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહારાષ્ટ્રના યુવાન સાથે છેતરપિંડી આચરનાર ભાવનગરના બે ગઠિયા ઝડપાયા | Two gangsters from Bhavnagar arr…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
મહારાષ્ટ્રના યુવાન સાથે છેતરપિંડી આચરનાર ભાવનગરના બે ગઠિયા ઝડપાયા | Two gangsters from Bhavnagar arr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓછા ભાવે અમેરિકન ડોલર મેળવવાની લાલચે યુવક ભાવનગર આવ્યો હતો

– વોરા બજારમાં યુવકના રૂ. 2.35 લાખ લઈને રફૂચક્કર થનારા બન્ને શખ્સો સામે ગુનો નોંધાયો હતો

ભાવનગર : ઓછા ભાવે અમેરિકન ડોલર મેળવવાની લાલચે ભીવંડીથી ભાવનગર આવેલા યુવક સાથે ભાવનગરના બે શખ્સોએ રૂ.૨.૩૫ લાખની છેતરપિંડી આચરનાર બન્ને શખ્સને ગંગાજળિયા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડી ખાતે રહેતા અબ્દુરરહેમાન વસીઉદ્દીન ઉમરી અંસારી  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ મારફત રાજ એસોસિએટ નામના એકાઉન્ટ ધારક સાથે સાથે સંપર્ક થયો હતો અને ગત તા.૨૦-૮ના રોજ વ્હોટ્સ એપ પર વાત થતાં શખ્સે તેમને ઓછા ભાવે અમેરિકન ડોલર જોઈતા હોય તો કહેજો તમને મળી જશે તેમ જણાવ્યું હતું. જેથી અબ્દુરરહેમાન વિશ્વાસમાં આવી જતાં ગત તા.૨૫-૮ના રોજ સવારે ભીવંડીથી ભાવનગર આવ્યા હતા. બાદમાં અનસ રહીમભાઈ બેલીમ અને પાર્થ ઉર્ફે લાલો રમેશભાઈ સરધારા રોકડા રૂ.૨.૩૪ લાખ લઈને રફુચકર થઈ ગયા હતા.આ બનાવમાં ગંગાજળિયા પોલીસે અનસ રહીમભાઈ બેલીમ અને પાર્થ ઉર્ફે લાલો રમેશભાઈ સરધારાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro…

રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro...

ભાવનગરમાં સિધ્ધિ તપના 531 તપશ્વીઓના શાહી સામુહિક પારણા યોજાયા | Royal mass funeral of 531 ascetics o…

ભાવનગરમાં સિધ્ધિ તપના 531 તપશ્વીઓના શાહી સામુહિક પારણા યોજાયા | Royal mass funeral of 531 ascetics o...

સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr…

સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળ બે દિવસ કોણ સંભાળશે? મમતા આજે રાજીનામું નહીં ધરે તો સર્જાશે અભૂતપૂર્વ સ્થિતિ | Constitutional …

2 months ago
ટેરિફ પરના તાત્કાલિક નિર્ણય પાછળ અનેક કારણો… સૌથી મોટું કારણ અમેરિકન લોકો પોતે જ છે | reasons behi…

5 months ago
કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ? | Kerala: 45 …

6 months ago
ઘાટ કરતા ઘડામણ મોંધુ જેવી સ્થિતિ , BRTS ની પાંચ વર્ષમાં ૩૮૬ કરોડ આવક, ૫૧૧ કરોડ ખોટ | A state of bein…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News