gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલા મામલે રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર, સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ | rahul gandhi and …

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
પહલગામ હુમલા મામલે રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર, સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ | rahul gandhi and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે. જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવા વિનંતી કરી છે.  પત્રમાં લખ્યું છે કે, ‘આ નિર્ણાયક સમયે ભારતે બતાવવું જોઈએ કે આપણે હંમેશા આતંકવાદ સામે એક છીએ.’

અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો 

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે. આ પત્ર શેર કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાત્રે વડાપ્રધાનને પત્ર લખીને વિનંતી કરી હતી કે 22મી એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા ક્રૂર આતંકી હુમલાથી ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સામૂહિક ઇચ્છાશક્તિ દર્શાવવા માટે શક્ય તેટલી વહેલી તકે સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવામાં આવે.’

ખડગેએ પત્રમાં લખ્યું કે, ‘આ સમયે એકતા જરૂરી છે અને આવી સ્થિતિમાં, વિપક્ષ માને છે કે સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવું જોઈએ. આ 22મી એપ્રિલ 2025ના રોજ પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ક્રૂર આતંકી હુમલાનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિની મજબૂત અભિવ્યક્તિ હશે. અમને આશા છે કે સત્ર બોલાવવામાં આવશે.’

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય

પહેલગામ આતંકી હુમલા સામે આક્રોશ

ઉલ્લેખનીય છે કે, 22મી એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.  મૃતકોમાં મોટાભાગના ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપપ્રમુખ જેડી વેન્સ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટોર્મર, ઈટલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સહિત વૈશ્વિક નેતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ભારત સાથે સંવેદના અને એકતા વ્યક્ત કરી.

પહલગામ હુમલા મામલે રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર, સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…
INDIA

UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…

February 5, 2026
‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…
INDIA

‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…

February 5, 2026
મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…
INDIA

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…

February 5, 2026
Next Post
સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની 'નો-એન્ટ્રી', મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace...

જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu…

જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu...

ઈઝરાયલનું એલાન : ભારતને જે જોઈએ તે બધું આપવા અમે તૈયાર, 7 ઓક્ટોબરની યાદ અપાવે છે | pahalgam attack r…

ઈઝરાયલનું એલાન : ભારતને જે જોઈએ તે બધું આપવા અમે તૈયાર, 7 ઓક્ટોબરની યાદ અપાવે છે | pahalgam attack r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

2 months ago
મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આપ્યો, ચિદમ્બરમનું કબૂલનામું | chidamb…

મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આપ્યો, ચિદમ્બરમનું કબૂલનામું | chidamb…

4 months ago
દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ… ભારતની GDPની વૃદ્ધિની ગતિ યથાવત્, રશિયાથી થઈ બમણી, જુઓ યાદી | V…

દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ… ભારતની GDPની વૃદ્ધિની ગતિ યથાવત્, રશિયાથી થઈ બમણી, જુઓ યાદી | V…

2 months ago
દીપિકા ગાર્ડન પાસે માટી પર જ ડામર પાથરતા પોપડા ઉખડયા | Crusts were removed while asphalt was being l…

દીપિકા ગાર્ડન પાસે માટી પર જ ડામર પાથરતા પોપડા ઉખડયા | Crusts were removed while asphalt was being l…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News