gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું | Water inflow t…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું | Water inflow t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા  અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું 1 - image  

  અમદાવાદ,ગુરુવાર,14 ઓગસ્ટ,2025

સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં
ડહોળાશનું પ્રમાણ વધી ગયુ છે.ડહોળાશનુ પ્રમાણ વધુ હોવાથી પાણીને શુધ્ધ કરવામા વધુ સમય
જાય છે.પાણીને શુધ્ધ કરવામાં જતા વધુ સમયના કારણે વોટર વર્કસ ખાતેથી વિતરણ કરાતા જથ્થામા
ઘટાડો થાય છે.આ કારણથી પાણી સામ્ય કરતા ઓછુ આવવાની શકયતા છે. શહેરીજનોને મ્યુનિસિપલ
કોર્પોરેશન તરફથી પાણી ઉકાળીને પીવા અપીલ કરાઈ છે.

અમદાવાદને પુરો પાડવામા આવતો પાણીનો જથ્થો સરદાર સરોવરની
નર્મદા કેનાલમાં મેળવી જાસપુર અને કોતરપુર વોટર વર્કસ ખાતે શુધ્ધ કરીને આપવામા આવે
છે.હાલમા સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદ સુધી પહોંચતા રો-વોટરમાં
ટર્બીડીટી એટલે કે ડહોળાશના પ્રમાણમાં વધારો થવા પામ્યો છે.નકકી કરેલા માપદંડ
પ્રમાણે પાણીને શુધ્ધ કરવામા સમય પણ વધુ થાય છે.આગામી દિવસોમાં ડહોળાશવાળુ પાણી
આવવાની સંભાવના છે. આ કારણથી લોકોને પાણી ઉકાળીને પીવા  ઈજનેર વિભાગ તરફથી સુચના અપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…
GUJARAT

May 25, 2026
લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

May 24, 2026
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

Next Post
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ...

પેટલાદના યુવક સાથે યુકેના વિઝાના નામે 27 લાખની ઠગાઈ | A young man from Petlad was cheated of Rs 27 l…

પેટલાદના યુવક સાથે યુકેના વિઝાના નામે 27 લાખની ઠગાઈ | A young man from Petlad was cheated of Rs 27 l...

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આવેલા અમદાવાદના ૧૫ પ્લોટના વેચાણથી ૧૧૮૪ કરોડ આવક | Owned by the Munici…

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આવેલા અમદાવાદના ૧૫ પ્લોટના વેચાણથી ૧૧૮૪ કરોડ આવક | Owned by the Munici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ

1 year ago
‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો | ‘Police…

9 months ago
VIDEO| ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી…’ મમતા બેનર્જીનું નિવેદન | Mam…

3 weeks ago
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરાયું

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News