gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પહેલા ખાડા દૂર કરો’, રાજકોટમાં હેલ્મેટ માટે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ સામે લોકોમાં રોષ | Rajkot Helmet …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
‘પહેલા ખાડા દૂર કરો’, રાજકોટમાં હેલ્મેટ માટે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ સામે લોકોમાં રોષ | Rajkot Helmet …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Helmet Drive In Rajkot: સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને કરેલા આદેશ બાદ ગૃહ વિભાગ દ્વારા વાહનચાલકોને હેલ્મેટ ફરજિયાતની જાહેરાત કરાઈ છે. ત્યારે હેલ્મેટ અંગે અમલવારી કરાવવા રાજકોટમાં સોમવારથી (આઠમી સપ્ટેમ્બર) પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. શહેરના રાજમાર્ગો તેમજ અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસે હેલ્મેટ અંગેની ડ્રાઈવની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ સ્પેશિયલ ડ્રાઈવ સામે લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે,’સરકાર દ્વારા પહેલા શહેરના રસ્તા પરથી ખાડાઓ દૂર કરાવો અને તેને વાહનચલાવવા માટે યોગ્ય બનાવો, ત્યારબાદ હેલ્મેટ જેવા કાયદાનું કડક પાલન કરાવે.’ 

હેલ્મેટ વગરના વાહનચાલકોને અટકાવીને દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ

મળતી માહિતી અનુસાર, રાજકોટના કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ અને ગોંડલ રોડ પર ટ્રાફિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. હેલ્મેટ વગરના વાહનચાલકોને અટકાવીને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, ‘સરકારે હેલ્મેટ ફરજિયાત કરતા પહેલા શહેરના રસ્તાઓ પરના ખાડાઓને સુધારવા જોઈએ.’ જ્યારે કેટલાક વાહનચાલકોનું કહેવું છે કે, ‘ગરમી અને ભેજવાળા વાતાવરણમાં હેલ્મેટ પહેરવું શક્ય નથી. આ ઉપરાંત હેલ્મેટ પહેરવાથી સાઈડમાં જોવું મુશ્કેલ બને છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે.’

આ પણ વાંચો: સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા

‘આ નિયમ લોકોના જીવનની સુરક્ષા માટે જ છે’

રાજકોટમાં સ્પેશિયલ હેલ્મેટ ટ્રાઈવ અંગે ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) હરપાલસિંહ જાડેજા જણાવ્યું હતું કે, ‘હેલ્મેટનો કાયદો વર્ષ 1988થી અમલમાં છે, તેમ છતાં ઘણાં લોકો તેનું પાલન કરતા નથી. અકસ્માતના મોટાભાગના કેસમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થાય છે અને હેલ્મેટ આવી ઈજાઓથી બચાવી શકે છે. બાઈક પર પતિ-પત્ની અને બાળક હોય તો બાળકને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમ લોકોના જીવનની સુરક્ષા માટે જ છે. અમારી આ પહેલનો હેતુ લોકોને હેલમેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે હેલ્મેટ અંગેની પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવતા અનેક સ્થળે પોલીસ અને વાહનચાલકો વચ્ચે બોલાચાલી અને સામાન્ય ઘર્ષણ થયાના અહેવાલો સામે આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …
GUJARAT

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

May 17, 2026
Next Post
વડોદરામાં રાવપુરાના નવાબવાડામાં 100 વર્ષ જૂનું અતિ જર્જરિત મકાન તૂટી પડ્યું | A 100 year old dilapid…

વડોદરામાં રાવપુરાના નવાબવાડામાં 100 વર્ષ જૂનું અતિ જર્જરિત મકાન તૂટી પડ્યું | A 100 year old dilapid...

વડોદરામાં તરસાલીના વિજયનગરના 400 મકાનોના રહીશોનો અનોખો વિરોધ : કચરામાં બેસીને ધરણાં સૂત્રોચ્ચાર | Un…

વડોદરામાં તરસાલીના વિજયનગરના 400 મકાનોના રહીશોનો અનોખો વિરોધ : કચરામાં બેસીને ધરણાં સૂત્રોચ્ચાર | Un...

પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત | north gujarat he…

પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત | north gujarat he...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરનારા પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonmen…

કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરનારા પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonmen…

9 months ago
ગાંધીનગર-અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડની ૪૫થી વધુ સોસાયટીમાં ત્રણ મહીનાથી ટેન્કરરાજ | I …

ગાંધીનગર-અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડની ૪૫થી વધુ સોસાયટીમાં ત્રણ મહીનાથી ટેન્કરરાજ | I …

9 months ago
વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ…

વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ…

1 year ago
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને ફતેગંજ વિસ્તારમાં નો પાર્કિંગ | No parking in Fatehganj area due to Thir…

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને ફતેગંજ વિસ્તારમાં નો પાર્કિંગ | No parking in Fatehganj area due to Thir…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News