gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farmers: એક બાજુ, પોર્ટલના ધાંધિયાને લીધે કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો આમથી તેમ ભેટકી રહ્યાં છે. ત્યારે બીજી તરફ, સરકારના ઇશારે ખેડૂતોને પડતાં પર પાટુ માર્યું હોય તેવુ ચિત્ર ઉભુ થયુ છે. હવે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા પંચાયતે એવો આદેશ કર્યો છેકે, પહેલાં બાકી વેરો ભરે પછી જ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે. પંચાયતની દાદાગીરીને પગલે ખેડૂતો રીતસર ભડક્યાં છે.

સરકારી જાહેરાત છતાં અનેક ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય

રાજ્ય સરકારે રૂ.10 હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ તો જાહેર કર્યુ છે પણ તેનો લાભ મેળવતાં ખેડૂતોને આંખે પાણી આવે તેમ લાગી રહ્યુ છે. કેમકે, વિસંગતતાને પગલે અનેક પ્રશ્ન સર્જાયા છે. બીજુ, જે ખેડૂતોની વારસા એન્ટ્રી નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે, જેમાંથી કોઈ પણ એક જ ખાતેદારને કૃષિ સહાયનો લાભ મળશે. આ ઉપરાંત જો કોઈ ખેડૂતના એકથી વધુ ખાતા હોય તો તેમને પણ એક જ ખાતામાં લાભ મળશે. 

આ પણ વાંચો: 957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા

વેરો ન ભરાયો હોય તો કૃષિ સહાય નહીં મળે, ખેડૂતોમાં રોષ

ખેડૂત જે મોટું ખાતું લખાવે તેનો જ લાભ મળશે. આ વિસંગતતા વચ્ચે કાલાવડ તાલુકા વિકાસ અધિકારીએ એવો પરિપત્ર જારી કર્યો છેકે, ચાલુ વર્ષે આ વિસ્તારના મોટાભાગના ગામોમાં મહેસૂલી આવક આવી નથી. ત્રણ મહિના વિત્યા પછી પણ બાકી વેરાની વસૂલાત થઈ નથી. આ સંજોગોમાં જો ખેડૂતો કૃષિ સહાયના ફોર્મ લેવા આવે તો, બાકી વેરાની વસૂલાત કરવી. આમ, કમોસમી વરસાદને લીધે આર્થિક રીતે તબાહ થયેલાં ખેડૂતોને યેનકેન પ્રકારે તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યાં છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે.

પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …
GUJARAT

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

September 24, 2026
Next Post
ઊના નજીક તપોવન આશ્રમમાં તસ્કરો ત્રાટકયા, નવ લાખની મત્તાની ચોરી | Smugglers raid Tapovan Ashram near …

ઊના નજીક તપોવન આશ્રમમાં તસ્કરો ત્રાટકયા, નવ લાખની મત્તાની ચોરી | Smugglers raid Tapovan Ashram near ...

957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા | ahmedabad air …

957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા | ahmedabad air ...

ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિ, ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ | water scarcity gujarat e…

ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિ, ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ | water scarcity gujarat e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to…

ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to…

6 months ago
ગીર સોમનાથના સિડોકરમાં કરૂણ ઘટના, માતાજીના પૂંજ પ્રસંગમાં વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત | Sidokar Vi…

ગીર સોમનાથના સિડોકરમાં કરૂણ ઘટના, માતાજીના પૂંજ પ્રસંગમાં વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત | Sidokar Vi…

12 months ago
લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

3 months ago
વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા | valsad online…

વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા | valsad online…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News