gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પહેલીવાર IIM અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સ ઓફર કર્યા | apple iim …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
પહેલીવાર IIM અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સ ઓફર કર્યા | apple iim …
0
VIEWS
Share on FacebookShare on Twitter

IIM Ahmedabad News: એક તરફ અમેરિકાની ટ્રમ્પ સરકાર ભારતીય વિદ્યાર્થીઓને વિવિધ નિયમો થકી આંચકા આપી રહી છે ત્યારે આઈઆઈએમ અમદાવાદના પ્લેસમેન્ટમાં એપલે એન્ટ્રી મારતાં મેનેજમેન્ટ જગતમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. 

100 ટકા પ્લેસમેન્ટ સાથે IIM -અમદાવાદે પોતાના આ વર્ષે સમર પ્લેસમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ-2027 પૂર્ણ કર્યો હતો. જેમાં આ વખતે જાણીતા રિક્રૂટર તરીકે એપલે પણ એન્ટ્રી કરી હતી. જે પ્રથમવાર હતી. એપલની એન્ટ્રી થતાં આઈઆઈએમ-અમદાવાદ ઉપરાંત અનેક મેનેજમેન્ટ વર્તુળોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. આ ઉપરાંત પ્રથમવાર એન્ટ્રી મારનારા ગ્રુપમાં હીરો મોટો કોર્પો, એસકેએફ ઈન્ડિયા, ઈન્ટરનલ ગ્રુપ અને અલ્ટીમેટ ક્રોનોસ ગ્રુપનો સમાવેશ થયો હતો. 

સોમવારના રોજ ત્રીજા અને છેલ્લા ક્લસ્ટરમાં 90થી વધુ વિવિધ પ્રકારના જોબ રોલ્સ ઓફર કરવામાં આવ્યા હતા. જેમાં ક્લસ્ટર-3 પ્રોસેસમાં 14 સમુહ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમુહોમાં કન્ઝ્યુમર ટેકનોલોજી, ગેમિંગ સ્પોટ્‌ર્સ, કન્ઝ્યુમર ઈલેટક્ટ્રોનિક્સ, એન્ટરપ્રાઈઝ ટેક્નોલોજી, બેન્કિંગ અને ઈન્સ્યોરન્સ, એનાલિટિક્સ અને આઈટી કન્સલ્ટન્ટ્‌સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન ટેકનોલોજી, રિન્યૂએબલ એનર્જી ગ્રીન એનર્જી, ગ્રીન ટેક્નોલોજી, સોશિયલ એન્ટરપ્રાઈઝ, રિઅલ એસ્ટેટ, ફૂટ એન્ડ ડેઈરી અને એનજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

ટેકનોલોજીના વિવિધ કંપની સમૂહમાં એડોબ, એપલ, માઈક્રોસોફ્‌ટ, મીડિયાનેટ, સેલ્સફોર્સ અને સ્પ્રિન્કલરે વિવિધ ઓફર કર્યા હતા. જે રીતે બજારમાં ફૂડ લોજીસ્ટિક અને ઈકોમર્સ વેબસાઈટની સ્થિતી બદલાઈ છે તે પ્રમાણે ઈન્ટરનલ, ઝોમેટો અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. 

ત્રીજા ક્લસ્ટરના અંતે આઈઆઈએમે ફુલ પ્લેસમેન્ટનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આ વખતે આઈઆઈએમમાં હાઈબ્રિડ મોડમાં પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન અને ઓફલાઈન કંપનીઓએ ભાગ લઈને વિવિધ ઓફર્સ રજુ કરી હતી. પ્રથમ ક્લસ્ટરમાં 80 રોલ્સ અને બીજા ક્લસ્ટરના અંતે 60 રોલ્સ ઓફર કરવામાં આવતાં ગઈ સાલ કરતાં આ સાલ આઈઆઈએમમાં અનેક ઈન્ટરનેશનલ બ્રાંડે ભાગ લો હતો. પ્રથમ પાંચ રિક્રૂટર તરીકે એક્સેન્ટર સ્ટ્રેટેજી, બોસ્ટોન કન્સલ્ટીંગ ગ્રુપ, મેકકિન્સિ એન્ડ કંપની, બેઈન એન્ડ કંપની અને કિઅર્નિનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…
GUJARAT

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

April 1, 2026
સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…
GUJARAT

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

April 1, 2026
Next Post
યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci…

યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci...

અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

અમદાવાદના સરખેજમાં 'દૃશ્યમ' ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris...

શાકભાજી વેચનારાને લાગ્યો જેકપોટ, 11 કરોડની લોટરી જીત્યો, ઉધાર પૈસા લઇ રકમ લેવા પહોંચ્યો | rajasthan …

શાકભાજી વેચનારાને લાગ્યો જેકપોટ, 11 કરોડની લોટરી જીત્યો, ઉધાર પૈસા લઇ રકમ લેવા પહોંચ્યો | rajasthan ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હું કોંગ્રેસથી અલગ થઈ જૂદું ગ્રૂપ બનાવવા માંગુ છું, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી રાજકીય ગરમાવો | fai…

હું કોંગ્રેસથી અલગ થઈ જૂદું ગ્રૂપ બનાવવા માંગુ છું, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી રાજકીય ગરમાવો | fai…

4 months ago
વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below …

વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below …

11 months ago
મકાનની માલિકીના વિવાદમાં મહિલા પર હથોડીથી હુમલો | Woman attacked with hammer in house ownership disp…

મકાનની માલિકીના વિવાદમાં મહિલા પર હથોડીથી હુમલો | Woman attacked with hammer in house ownership disp…

3 months ago
કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા : 1. 77 લાખનો દારૂ કબજે | Two accused arrested by…

કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા : 1. 77 લાખનો દારૂ કબજે | Two accused arrested by…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News