gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરત પાલિકાની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરુ થઈ ગયા બાદ ભાજપે ઉમેદવારો શોધવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો આવ્યા હતા. જેમાં પહેલા દિવસે વોર્ડ નંબર 1 થી 12ના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરુ થઈ છે. પહેલા જ દિવસે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રષ્યો ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા. જો કે, ભાજપના ગઢ એવા વિસ્તારમાં એક વોર્ડમાં 160 જેટલા દાવેદારો છે, જ્યારે સૌરાષ્ટ્રની વસ્તી ધરાવતા વિસ્તારમાં એક વોર્ડમાં માંડ 35-40 દાવેદારો જોવા મળ્યા છે. જેમાં પાલિકાની ચૂંટણી જીત્યા બાદ AAPમાંથી ભાજપમાં આવેલાનો પણ સમાવેશ થાય છે. 

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી

સુરત પાલિકાની ચૂંટણી માટે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, તેવામાં ભાજપ દ્વારા ઉમેદવારો શોધવા માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ માટે ભાજપ કાર્યાલય ખાતે આવેલા નિરીક્ષકો પાલિકાની ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોને સાંભળવા માટે આવ્યા છે. આજે પહેલા દિવસે પાલિકાના વોર્ડ નંબર 1 થી 12 માં ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોને સાંભળી રહ્યા છે. 

આજે શરુ થયેલી આ પ્રક્રિયા દરમિયાન હાલમાં જ ટર્મ પૂરી થઈ છે તેવા કોર્પોરેટરો, સિનિયર કાર્યકરો અને યુવા કાર્યકરોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. ભાજપ માટે સૌથી સલામત ગણાય છે તેવા રાંદેર- અઠવા ઝોન જેવા વિસ્તારમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં દાવેદારો ઓછા છે, હાલ મળતી માહિતી પ્રમાણે ભાજપની બહુમતી વાળા વિસ્તારમાં એક વોર્ડની ચાર ટિકિટ માટે 160 જેટલા દાવેદારો છે જ્યારે સૌરાષ્ટ્રની વસ્તી ધરાવતા વિસ્તારમાં 35 થી 40 દાવેદારો જોવા મળી રહ્યાં છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે સાંજે થશે જાહેરાત, OBC અનામતના નવા રોટેશનનો થશે અમલ

આજે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા આગામી 3 એપ્રિલ સુધી ચાલશે અને ત્યાર બાદ 120 બેઠકો માટે કેટલાએ દાવેદારી કરી છે તે આંકડો બહાર આવશે. આજની દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા દરમિયાન દાવેદારો નિરીક્ષકો સામે દાવેદારી કર્યા બાદ પોતાની ભલામણો માટે સંગઠનના હોદ્દેદારોને પણ પોતાનો બાયોડેટા આપ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
Next Post
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja...

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma...

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન | rbi new directiv…

બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન | rbi new directiv…

1 year ago
પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…

પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…

1 month ago
ડભોઇ રોડ હનુમાન ટેકરી પર ચાલતા જુગાર ધામ પર દરોડો: 6 ઝડપાયા | Raid on gambling den operating on Dabh…

ડભોઇ રોડ હનુમાન ટેકરી પર ચાલતા જુગાર ધામ પર દરોડો: 6 ઝડપાયા | Raid on gambling den operating on Dabh…

7 months ago
સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…

સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News