gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું | India’s exports to the US f…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in Business
0 0
0
પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું | India’s exports to the US f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતના સૌથી મોટા નિકાસ મથક અમેરિકા ખાતે દેશની નિકાસ મેથી ઓકટોબરના ગાળામાં  ૮.૮૩ અબજ ડોલર પરથી ૨૮.૫૦ ટકા ગબડી ૬.૩૦ અબજ ડોલર રહી હોવાનું ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું.

ભારતના માલસામાન પર અમેરિકા દ્વારા લાગુ કરાયેલા જંગી ટેરિફને પરિણામે નિકાસમાં ઘટાડો થયો છે. એપ્રિલના પ્રારંભમાં ૧૦ ટકા પરથી ટેરિફ ઓગસ્ટમાં વધી ૨૫ ટકા થઈ હતી અને ઓગસ્ટના અંતમાં જ તે પ૦ ટકા લઈ જવાઈ હતી. 

અમેરિકાના મુખ્ય ભાગીદાર દેશોમાં સૌથી વધુ ટેરિફ ભારતના માલસામાન પર લાદવામાં આવી છે. ચીન પર ૩૦ ટકા જ્યારે જાપાનના માલસામાન પર ૧૫ ટકા ટેરિફ લેવામાં આવે છે. 

ટેરિફમાંથી મુકત રખાયેલા સ્માર્ટફોન, ફાર્મા તથા પેટ્રોલિયમ પ્રોડકટસની નિકાસ પણ મેની સરખામણીએ ઓકટોબરમાં ૨૫.૮૦ ટકા નીચી રહી છે. મેમાં ૩.૪૨ અબજ ડોલરની સરખામણીએ ઓકટોબરનો આંક ૨.૫૪ અબજ ડોલર રહ્યો હતો. 

ભારતની ઓકટોબરની નિકાસમાં આ પ્રોડકટસનો હિસ્સો ૪૦.૩૦ ટકા રહ્યો હતો. જે માલસામાન પર અમેરિકાએ દરેક દેશો માટે સમાન ટેરિફ રાખ્યા છે તે આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ તથા કોપરનો હિસ્સો ઓકટોબરની નિકાસમાં ૭.૫૦ ટકા રહ્યો છે. 

આ માલસામાનની અમેરિકા ખાતે નિકાસ જે મેમાં ૬૨.૯૦ કરોડ ડોલર રહી હતી  તે ઓકટોબરમાં ૨૪ ટકા જેટલી ઘટી ૪૮ કરોડ ડોલર પર આવી ગયાનું પણ રિપોર્ટમાં નોંધાયું છે.

અમેરિકા ખાતે નિકાસમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી સદર સંસ્થાએ એકસપોર્ટ પ્રમોશન મિશનનો પ્રારંભ કરવા સૂચન કર્યું છે અને લાગુ કરાયેલી ૨૫ ટકા વધારાની ટેરિફ નાબુદ કરવા અમેરિકા પર દબાણ લાવવું જોઈએ.મિશનની જાહેરાત માર્ચમાં થઈ હતી અને કેબિનેટે તેને ૧૨ નવેમ્બરે મંજુરી આપી છે, આમછતાં હજુ તે કાગળ પર જ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…
Business

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

March 25, 2026
Next Post
‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી | Ekn…

'હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..' મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી | Ekn...

ચાંદીમાં તોફાની તેજી: ભાવ વધુ રૂ.6000 ઉછળી રૂ.171000 | Silver surges: Price jumps by Rs 6000 to Rs 1…

ચાંદીમાં તોફાની તેજી: ભાવ વધુ રૂ.6000 ઉછળી રૂ.171000 | Silver surges: Price jumps by Rs 6000 to Rs 1...

જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે…’ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત | When the judge …

જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે...' સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત | When the judge ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ દિવસથી ગુમ સગીરનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો, પોલીસ પૂછપરછમાં ખૂલ્યું હત્યાનું રહસ્ય | dwar…

ત્રણ દિવસથી ગુમ સગીરનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો, પોલીસ પૂછપરછમાં ખૂલ્યું હત્યાનું રહસ્ય | dwar…

1 year ago
કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S…

કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S…

6 months ago
નૂર દર વધવા સાથે, કાર્ગોની અવરજવર પણ વધશે | With the increase in freight rates cargo movement will a…

નૂર દર વધવા સાથે, કાર્ગોની અવરજવર પણ વધશે | With the increase in freight rates cargo movement will a…

10 months ago
દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં ઘરાકીમાં 40 ટકા જેટલો ઘટાડો | dip in sell of gold and silver on push…

દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં ઘરાકીમાં 40 ટકા જેટલો ઘટાડો | dip in sell of gold and silver on push…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News