gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે…’ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત | When the judge …

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે…’ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત | When the judge …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Judge News : સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ શનિવારે એક અત્યંત ગંભીર મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પર માત્ર એટલા માટે પુનર્વિચાર ન કરવો જોઈએ કારણ કે તે ચુકાદાઓ લખનારા જજ બદલાઈ ગયા છે. તેમણે આ ટિપ્પણી એવા કેસોના સંદર્ભમાં કરી હતી જ્યાં પાછળથી આવેલી બેન્ચ દ્વારા જૂના નિર્ણયોને પલટાવવાની પ્રથા વધી રહી છે.

જસ્ટિસ નાગરત્નાનું સૂચક નિવેદન 

હરિયાણાના સોનીપતમાં ઓ.પી. જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ‘ન્યાયતંત્રની સ્વતંત્રતા’ પર આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં બોલતા, જસ્ટિસ નાગરત્નાએ ન્યાયિક સ્વતંત્રતાની વિકસિત સમજ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે એકવાર આપવામાં આવેલો ચુકાદો સમય જતાં ટકી રહેવો જોઈએ કારણ કે તે “શાહીથી લખાયેલો છે, રેતીથી નહીં.”

તમામ લોકોનું કર્તવ્ય છે કે તે ચુકાદાને માન આપે 

જસ્ટિસ નાગરત્નાએ વધુમાં ઉમેર્યું કે, “કાનૂની વ્યવસ્થા અને શાસન સાથે જોડાયેલા તમામ લોકોનું એ કર્તવ્ય છે કે તેઓ ચુકાદાને તેના મૂળ સ્વરૂપમાં માન આપે. ફક્ત ચહેરા બદલાઈ જવાને કારણે તેને ફેંકી દેવાનો પ્રયાસ ન કરવો જોઈએ.” તેમણે કહ્યું કે ન્યાયતંત્ર દેશના શાસન માટે એક અભિન્ન સંસ્થા છે અને નિયમોનું ઉલ્લંઘન થાય ત્યારે કાયદાના શાસનને સુનિશ્ચિત કરવું એ ન્યાયપાલિકાનું કર્તવ્ય છે.

કેમ આ મુદ્દો ગંભીર? ફરી એક જજે વ્યક્ત કરી ચિંતા 

ન્યાયિક સ્વતંત્રતાને જાળવી રાખવા માટે તેમણે જજોના અંગત આચરણની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે એક જજનો વ્યવહાર શંકાથી પર હોવો જોઈએ અને નિષ્પક્ષ ન્યાયિક પ્રણાલી માટે રાજકીય રીતે અલગ રહેવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ નાગરત્નાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં 26 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટની જ અન્ય એક બેન્ચે આ વધતી જતી પ્રથા પર ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું હતું કે ચુકાદાઓની અંતિમ માન્યતા જાળવી રાખવાથી માત્ર અનંત મુકદ્દમાબાજી અટકતી નથી, પરંતુ ન્યાયપાલિકામાં જનતાનો વિશ્વાસ પણ જળવાઈ રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure…

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure...

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની ઈમારતથી યુવકે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ જાણી ચોંકશો | Man Dies Aft…

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની ઈમારતથી યુવકે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ જાણી ચોંકશો | Man Dies Aft...

લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત | Gang war at…

લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત | Gang war at...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી | bopal robbery case solved s…

બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી | bopal robbery case solved s…

1 year ago
મેટ્રો-સિટકોને સુરત પાલિકાની કડક ચેતવણી : બિનજરૂરી બેરિકેડ હટાવો, તૂટેલા રસ્તા તાત્કાલિક રીપેર કરો |…

મેટ્રો-સિટકોને સુરત પાલિકાની કડક ચેતવણી : બિનજરૂરી બેરિકેડ હટાવો, તૂટેલા રસ્તા તાત્કાલિક રીપેર કરો |…

4 months ago
બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

6 months ago
સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો | …

સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News